Site icon News Continuous Bureau | Mumbai

Mannara Chopra’s Father Death: બિગ બોસ ફેમ આ અભિનેત્રી ના પિતા નું થયું નિધન, પ્રિયંકા ચોપરા સાથે છે ખાસ સંબંધ

Mannara Chopra's Father Death: પ્રિયંકા ચોપરા ની કઝિન મનારા ના પિતા રમન રાય હાંડા નું 72 વર્ષની ઉંમરે અવસાન થયું છે.

Mannara Chopra Father Passes Away Actress Shares Emotional Tribute

Mannara Chopra Father Passes Away Actress Shares Emotional Tribute

News Continuous Bureau | Mumbai 

Mannara Chopra’s Father Death: બોલીવૂડ અભિનેત્રી અને ‘બિગ બોસ 17’  ફેમ મનારા ચોપરા (Mannara Chopra) માટે દુઃખદ સમાચાર છે. તેના પિતા રમન રાય હાંડા  નું 16 જૂન, 2025ના રોજ અવસાન થયું છે. તેઓ 72 વર્ષના હતા અને દિલ્હીમાં વકીલ તરીકે સેવા આપી રહ્યા હતા. મનારાએ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ દ્વારા આ સમાચાર શેર કર્યા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Apoorva-Uorfi Fight: ‘ધ ટ્રેટર્સ’ શોમાં ઉર્ફી જાવેદે કર્યું અપમાન, અપૂર્વા મુખીજા એ લગાવ્યા ગંભીર આરોપ

મનારા ચોપરા ની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ

મનારાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેના પિતા ની તસવીર શેર કરી અને લખ્યું, “ગહન દુઃખ અને શોક સાથે અમે જણાવીએ છીએ કે અમારા પિતા હવે અમારી વચ્ચે નથી. તેઓ અમારા પરિવારની શક્તિ અને આધારનો સ્તંભ હતા.” અંતિમ સંસ્કાર 18 જૂનના રોજ અંબોલી, અંધેરી વેસ્ટના સ્મશાન ઘાટમાં કરવામાં આવશે.


રમન રાય હાંડા એક અનુભવી વકીલ હતા અને દિલ્હી હાઇકોર્ટ માં પ્રેક્ટિસ કરતા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમના અવસાનથી ચોપરા પરિવાર અને નજીકના મિત્રો-સગાઓમાં શોકની લાગણી છે. મનારા ચોપરા, પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરા ની કઝિન છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version