Site icon News Continuous Bureau | Mumbai

KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!

KBC 17: ફેમિલી મેન 3ના સ્ટાર્સ હોટ સીટ પર, મનોજે કહ્યું- એક વખત બિગ બીના શબ્દોથી ઉડી ગયા મારા હોશ

Manoj Bajpayee Recalls Amitabh Bachchan’s Scary Prank During ‘Aks’ Shoot on KBC 17

Manoj Bajpayee Recalls Amitabh Bachchan’s Scary Prank During ‘Aks’ Shoot on KBC 17

News Continuous Bureau | Mumbai

KBC 17: કૌન બનેગા કરોડપતિ 17 ના તાજેતરના એપિસોડમાં મનોજ બાજપેયી, શારિબ હાશમી અને જયદીપ અહલાવત હાજર રહ્યા. ગેમ શો દરમિયાન મનોજે એક મજેદાર પરંતુ ડરાવનો કિસ્સો શેર કર્યો જેમાં તેણે કહ્યું કે એક વખત અમિતાભ બચ્ચનએ એવી વાત કરી કે તેમને લાગ્યું કે તેની જાન જતી રહી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત

“મને લાગ્યું કે મારી જાન લઈ લીધી”

પ્રોમોમાં મનોજ કહે છે, “અમિતજી એ એક વખત મને મારી નાખ્યો હતો. મારું હાર્ટ એટેક થઈ જાય એવું લાગ્યું. એમને કહ્યું કે મને ઉપર લઈ જવાનું પ્લાન કર્યું છે.” આ વાત સાંભળીને શૂટિંગ દરમિયાન મનોજ ગભરાઈ ગયા હતા.મનોજે અગાઉ કપિલ શર્માના શોમાં ખુલાસો કર્યો હતો કે આ ઘટના ફિલ્મ ‘અક્સ’  ના શૂટિંગ દરમિયાન બની હતી. એક્શન સીનમાં તેમને 100 ફૂટ ઊંચાઈ પરથી કૂદવું હતું. મનોજને ઊંચાઈનો ડર હોવાથી તેઓ આંખ બંધ કરીને ઉભા હતા. અમિતાભ બચ્ચન તેમનો હાથ પકડીને બોલ્યા, “મનોજ, યાર કંઈ થઈ જાય તો જયા ને કહી દે.” આ સાંભળીને મનોજની હાલત ખરાબ થઈ ગઈ.


 

આ પ્રોમો સોશિયલ મીડિયા  પર વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ કોમેન્ટ્સમાં લખી રહ્યા છે કે બિગ બીનો હ્યુમર અને મનોજની રિએક્શન બંને મજેદાર છે. એપિસોડમાં ત્રણેય સ્ટાર્સે ગેમ સાથે મસ્તી પણ કરી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajkummar Rao KBC 18 Amitabh Bachchan મન્નત અને જલસા બહાર વિતાવેલા સંઘર્ષના દિવસો KBC 18 માં અમિતાભ બચ્ચન સામે છલકાયું રાજકુમાર રાવનું દર્દ, શાહરૂખ ખાનને લઈને કહી આ મોટી વાત!
Vicky Kaushal Dashing Look ‘નજર મળશે પણ હટશે નહીં’ વિકી કૌશલના ઈન્ટેન્સ લૂકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ, ફેન્સ થયા ઘાયલ!
Dhurandhar Movie Vashma Butt Cafe ‘ધુરંધર’ ફિલ્મનું ‘વશ્મા બટ’ કેફે બન્યું મોટું આકર્ષણ લેહલડાખમાં હમઝાઆલમના અડ્ડા પર પર્યટકોની ભારે ભીડ, જાણો ખાસિયત!
AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Exit mobile version