Site icon News Continuous Bureau | Mumbai

માનુષી છિલ્લરે પોતાની બોલ્ડનેસથી ઈન્ટરનેટ પર મચાવી સનસનાટી, તસવીરો જોઈ ચાહકો થયા તેના દીવાના ; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર

મિસ વર્લ્ડ 2017ની વિજેતા માનુષી છિલ્લર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે બોલ્ડનેસ સાથે ચાહકોના હોશ ઉડાવતી રહે છે. હવે માનુષી છિલ્લરે તેની કેટલીક તસવીરો શેર કરી છે જે ઇન્ટરનેટ પર હિટ બની છે.

તસ્વીરોમાં જોઈ શકાય છે કે માનુષી પૂલ સાઇડમાં કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. તેની બોલ્ડ સ્ટાઈલ જોવા મળી રહી છે. આ દરમિયાન માનુષી નારંગી રંગનો મોનોકની  પહેરેલી જોવા મળી રહી છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

એવું લાગે છે કે માનુષીએ આ તસવીરો પૂલમાં સ્વિમિંગ કર્યા બાદ ક્લિક કરી છે. તસવીરોમાં તે ભીંજાતી જોવા મળી રહી છે. ફોટો જોઈને ફેન્સની નજર તેની સુંદરતા પર ટકેલી છે.

માનુષી છિલ્લરે કમરે ચોકર અને કાનમાં સુંદર બુટ્ટી પહેરી છે, જે તેના લુકમાં વધારો કરી રહી છે. માનુષીની આ તસવીરોને ખૂબ જ પસંદ અને શેર કરવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ માનુષી છિલ્લર ફિલ્મ 'પૃથ્વીરાજ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આમાં તે અક્ષય કુમાર, સોનુ સૂદ અને સંજય દત્ત સાથે કામ કરતી જોવા મળશે.

મલાઈકા અને અર્જુન કપૂર સાથે સ્વિમીંગ પુલમાં સાથે મસ્તી કરતા નજરે પડ્યા; જુઓ વિડિયો

Amitabh Bachchan KBC 18 Unfulfilled Dream કૌન બનેગા કરોડપતિ ૧૮ માં અમિતાભ બચ્ચને વ્યક્ત કર્યો અફસોસ કહ્યું જીવનમાં આ એક સપનું અધૂરું રહી ગયું
RGV Mohit Suri Underworld Movie દાઉદ ઇબ્રાહિમ અને છોટા રાજનની લોહિયાળ દુશ્મની પર બનશે ફિલ્મ રામ ગોપાલ વર્મા અને મોહિત સૂરી લાવશે ‘ધુરંધર’થી પણ મોટી એક્શન ફિલ્મ
Mirzapur The Movie Box Office Records બોક્સ ઓફિસ પર પંકજ ત્રિપાઠીઅલી ફઝલનો દબદબો ‘મિર્ઝાપુર ધ મૂવી’ બની ૨૦૨૬ની ૫મી હાઈએસ્ટ ગ્રોસર ફિલ્મ..
Rohit Chandel Bail POCSO Case પોક્સો કેસમાં જામીન પર જેલમાંથી બહાર આવ્યો અભિનેતા રોહિત ચંદેલ પહેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું જ્યાં ધર્મ છે, ત્યાં વિજય છે
Exit mobile version