મરાઠી અભિનેત્રી અભિલાષા પાટિલનું કોરોનાને કારણે નિધન થયું છે.
કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની કોરોના ની ટ્રીટમેન્ટ ચાલુ હતી પરંતુ તે અસફળ નીવડી.
ઉલ્લેખનીય છે કે અભિનેત્રી એક પ્રોજેક્ટના શૂટિંગ માટે બનારસ ગઈ હતી, પરંતુ કોરોનાગ્રસ્ત થયા બાદ થોડા દિવસો પહેલા તે મુંબઈ પરત ફરી હતી.
અભિનેત્રીએ દિવા, પીપ્સી, બાયકો દેતા કા બાયક, પ્રવાસ અને તુઝા માઝા એરેંજ મેરેજ તેમજ અનેક ટેલિવિઝન સિરીયલોમાં કામ કર્યું છે.
વેક્સિન લેતા સમયે આ બહેનના નાટક નખરા જુઓ, અત્યારે સોશિયલ મીડિયા પર લોકો હાંસી ઉડાવી રહ્યા છે.
