Site icon News Continuous Bureau | Mumbai

એક હિટ હિરોઇન નો કોરોનાએ ભોગ લીધો

મરાઠી અભિનેત્રી અભિલાષા પાટિલનું કોરોનાને કારણે નિધન થયું છે.

કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની કોરોના ની ટ્રીટમેન્ટ ચાલુ હતી પરંતુ તે અસફળ નીવડી.

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે અભિનેત્રી એક પ્રોજેક્ટના શૂટિંગ માટે બનારસ ગઈ હતી, પરંતુ  કોરોનાગ્રસ્ત થયા બાદ થોડા દિવસો પહેલા તે મુંબઈ પરત ફરી હતી. 

અભિનેત્રીએ દિવા, પીપ્સી, બાયકો દેતા કા બાયક, પ્રવાસ અને તુઝા માઝા એરેંજ મેરેજ તેમજ અનેક ટેલિવિઝન સિરીયલોમાં કામ કર્યું છે. 

વેક્સિન લેતા સમયે આ બહેનના નાટક નખરા જુઓ, અત્યારે સોશિયલ મીડિયા પર લોકો હાંસી ઉડાવી રહ્યા છે.

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version