Site icon News Continuous Bureau | Mumbai

Mardaani 3 Poster Out: નવરાત્રી ના પાવન અવસર પર રિલીઝ થયું મર્દાની 3 નું પોસ્ટર, એક્શન મોડ માં જોવા મળી રાની મુખર્જી

Mardaani 3 Poster Out: નવરાત્રી ના પવન અવસર પર યશરાજ ફિલ્મ્સ એ તેમની આગામી ફિલ્મ મર્દાની 3 નું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ ફિલ્મ 27 ફેબ્રુઆરી 2026ના રોજ રિલીઝ થશે

Mardaani 3 Poster Out — Rani Mukerji Returns as Shivani Shivaji Roy, Release Date Announced

Mardaani 3 Poster Out — Rani Mukerji Returns as Shivani Shivaji Roy, Release Date Announced

News Continuous Bureau | Mumbai

Mardaani 3 Poster Out: રાણી મુખર્જી  ફરીથી પોતાની સુપરહિટ પાત્ર શિવાની શિવાજી રોય  તરીકે ‘મર્દાની 3’  માં જોવા મળશે. યશરાજ ફિલ્મ્સ (YRF) દ્વારા નવરાત્રીના પાવન અવસરે ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટરમાં રાણી રિવોલ્વર સાથે એક્શન મોડમાં જોવા મળે છે, જે દર્શાવે છે કે આ વખતે શિવાની એક વધુ ઘાતક અને ડાર્ક કેસનો સામનો કરશે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : King BTS Pictures Leaked: ‘કિંગ’ના સેટ પરથી લીક થયો શાહરુખ-સુહાના નો લુક, અભિષેક બચ્ચન પણ નવા અવતારમાં મળ્યો જોવા

 ડાર્ક અને થ્રિલિંગ સ્ટોરીલાઇન

મેકર્સ અનુસાર, ‘મર્દાની 3’ની વાર્તા અગાઉની ફિલ્મો કરતાં વધુ ડાર્ક અને થ્રિલિંગ હશે. શિવાનીને પોતાના કરિયરનો સૌથી મુશ્કેલ કેસ મળ્યો છે, જેમાં તેને પોતાનું જીવન જોખમમાં મૂકીને સત્ય સામે ઉભા રહેવું પડશે. ફિલ્મનું નિર્દેશન અભિરાજ મીનાવાલા કરી રહ્યા છે.ફિલ્મ 27 ફેબ્રુઆરી 2026ના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે. સોશિયલ મીડિયા પર પોસ્ટર જોઈને ફેન્સમાં ભારે ઉત્સાહ છે. ‘મર્દાની’ સિરીઝ બોલીવૂડની એવી પોલીસ ફ્રેન્ચાઈઝી છે જે કોઈ પુરુષ હીરો વિના પણ સુપરહિટ રહી છે.


રાણી મુખર્જીને તાજેતરમાં ‘મિસિસ ચટર્જી વર્સેસ નોર્વે’ માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો છે. 23 સપ્ટેમ્બર 2025ના રોજ તેઓ 71મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં આ સન્માન ગ્રહણ કરશે. ‘મર્દાની 3’થી દર્શકોને વધુ પાવરફુલ અને ઇમોશનલ સ્ટોરીની અપેક્ષા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Emraan Hashmi Swine Flu બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મી સ્વાઇન ફ્લૂની ચપેટમાં; તબિયત વધુ લથડતાં અધવચ્ચે જ લાઈવ શો રદ્દ કરવો પડ્યો
King Vs King 100 Box Office Clash સિનેમા જગતમાં અનોખો ક્લેશ એક જ ટાઇટલ ‘King’ સાથે શાહરૂખ અને નાગાર્જુનની ફિલ્મો આમનેસામને
Nagarjuna Mass and Don No 1 ‘Don No. 1’ અને ‘Mass’ નાગાર્જુનની બે આઇકોનિક ફિલ્મો જેણે ટીવી પર રાજ કર્યું; જાણો OTT પર ક્યાં જોઈ શકાશે
Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Exit mobile version