Site icon News Continuous Bureau | Mumbai

Sanam Teri Kasam 2: સનમ તેરી કસમ 2 માંથી કપાયું પાકિસ્તાની અભિનેત્રી માવરા હોકેન નું પત્તુ, હર્ષવર્ધન રાણે સાથે જામશે આ બોલિવૂડ અભિનેત્રી ની જોડી!

Sanam Teri Kasam 2: ભારત-પાકિસ્તાન તણાવ બાદ માવરા હોકેનને સનમ તેરી કસમ 2 માંથી હટાવવામાં આવી છે હવે આ ફિલ્મ માં શ્રદ્ધા કપૂર હર્ષવર્ધન રાણે સાથે લીડ રોલમાં જોવા મળી શકે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે.

Mawra Hocane Out of Sanam Teri Kasam 2 Shraddha Kapoor Likely to Join Harshvardhan Rane

Mawra Hocane Out of Sanam Teri Kasam 2 Shraddha Kapoor Likely to Join Harshvardhan Rane

News Continuous Bureau | Mumbai

Sanam Teri Kasam 2: પહેલગામ માં થયેલા આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં હવાઈ અને જમીન પરથી હુમલા કર્યા હતા. ત્યારબાદ બોલીવૂડ માં પણ પાકિસ્તાની કલાકારોનો બહિષ્કાર શરૂ થયો. હવે આ અસર ફિલ્મ “સનમ તેરી કસમ 2” પર પણ જોવા મળી છે. ફિલ્મના પહેલા ભાગમાં જોવા મળેલી પાકિસ્તાની એક્ટ્રેસ માવરા હોકેન ને હવે સિક્વલમાંથી હટાવી દેવામાં આવી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Dipika Kakar Liver Tumor: દીપિકા કક્કડ બની આ ગંભીર બીમારી નો શિકાર, પતિ શોએબ એ કર્યો ખુલાસો

શ્રદ્ધા કપૂર બની શકે છે નવી લીડ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, “સનમ તેરી કસમ 2”માં હર્ષવર્ધન રાણે સાથે શ્રદ્ધા કપૂર લીડ રોલમાં જોવા મળી શકે છે. શ્રદ્ધાએ અગાઉ “આશિકી 2” અને “સ્ત્રી” જેવી ફિલ્મોમાં પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી છે. જો આ કાસ્ટિંગ પક્કી થાય છે, તો શ્રદ્ધા અને હર્ષવર્ધનની જોડી સ્ક્રીન પર નવી તાજગી લાવશે.


માવરા હોકેને ભારત વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ કરી હતી, જેના કારણે મેકર્સે તેને પહેલા પોસ્ટર પરથી અને હવે આખી ફિલ્મમાંથી હટાવી દીધી છે. ભારત સરકારે પણ પાકિસ્તાની કલાકારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version