Site icon

Metro In Dino Review: ‘મેટ્રો ઇન દિનો’ નો પ્રથમ રીવ્યુ આવ્યો સામે, જાણો કેવી છે સંબંધોની ગાંઠ ખોલતી આદિત્ય રોય કપૂર અને સારા અલી ખાન ની ફિલ્મ

Metro In Dino Review: પંકજ ત્રિપાઠીથી લઈને સારા અલી ખાન સુધી દરેક પાત્રમાં જીવનની ઝાંખી જોવા મળશે. ફિલ્મ સંબંધોને સમજવા માટે એક મિરર જેવી છે.

Metro In Dino Review Anurag Basu’s Masterpiece That Heals Relationships Across Generations

Metro In Dino Review Anurag Basu’s Masterpiece That Heals Relationships Across Generations

News Continuous Bureau | Mumbai

Metro In Dino Review: અનુરાગ બાસુ દ્વારા દિગ્દર્શિત ‘મેટ્રો ઇન દિનો’  4 જુલાઈના રોજ રિલીઝ થઈ છે. આ ફિલ્મ માત્ર એક મલ્ટી-સ્ટોરી નેરેટિવ નહીં, પણ એક એવી યાત્રા છે જે સંબંધોની ઊંડાણમાં જઈને તેમને સમજવા અને સુધારવા માટે પ્રેરણા આપે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Anant Joshi on CM Yogi: CM યોગીનો રોલ ભજવવા માટે અનંત જોશી એ આપ્યું આવું બલિદાન, ફિલ્મ વિશે કહી આવી વાત

ફિલ્મની કહાની – દરેક પાત્રમાં છે જીવનની ઝાંખી

ફિલ્મમાં પંકજ ત્રિપાઠી અને કોંકણા સેને તેમના લગ્નજીવન માં બોર થઈ ગયા છે. તેમની ટીનએજ દીકરી પોતાની જાતિ વિશે સંશયમાં છે. અલી ફઝલ અને ફાતિમા સના શેખ લૉંગ ડિસ્ટન્સ રિલેશનમાં છે. સારા અલી ખાન એક એવા બોસ સાથે કામ કરે છે જે તેને હેરેસ કરે છે. નીના ગુપ્તા અને અનુપમ ખેરના પાત્રો વૃદ્ધાવસ્થાના સંબંધોને સ્પર્શે છે. પ્રીતમનું સંગીત ફિલ્મના ભાવોને વધુ ઊંડું બનાવે છે. અનુરાગ બાસુના દિગ્દર્શન માં દરેક કહાની શાયરી જેવી લાગે છે. ફિલ્મ કોઈ ઉપદેશ નથી આપતી, પણ સમજાવે છે કે સંબંધો કેવી રીતે જીવંત રાખી શકાય.


પંકજ ત્રિપાઠી એક ચીટર પતિ તરીકે મજેદાર છે. કોંકણા સેને અને નીના ગુપ્તા ભાવનાત્મક દ્રશ્યોમાં કમાલ કરે છે. અનુપમ ખેર હંમેશની જેમ શાનદાર છે. સારા અલી ખાન અને અલી ફઝલના પાત્રો આધુનિક યુવાનોના સંઘર્ષ દર્શાવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version