Site icon News Continuous Bureau | Mumbai

Milind Soman Kedarnath: કેદારનાથ ધામ પહોંચ્યો મિલિંદ સોમન,અભિનેતા અને તેની પત્ની અંકિતા એ શેર કર્યો 30 કિલોમીટર ની પદયાત્રા નો અનુભવ

Milind Soman Kedarnath: મિલિંદ સોમન અને અંકિતા કોનવારે 30 કિમીની પદયાત્રા કરીને કેદારનાથના દર્શન કરવા પહોંચ્યા હતા

Milind Soman Completes 30 KM Trek to Kedarnath With Wife Ankita Konwar

Milind Soman Completes 30 KM Trek to Kedarnath With Wife Ankita Konwar

News Continuous Bureau | Mumbai 

Milind Soman Kedarnath: બોલીવૂડ એક્ટર અને ફિટનેસ  આઇકન મિલિંદ સોમન અને તેની પત્ની અંકિતા કોનવાર  એ તાજેતરમાં કેદારનાથ ની પવિત્ર યાત્રા કરી. તેમણે 30 કિમીની પદયાત્રા બે દિવસમાં પૂરી કરી અને તેમના અનુભવની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી. મિલિંદે લખ્યું કે “ચૌમાસીથી ખામ બુગ્યાલ, પછી 14000 ફૂટ ઊંચા હથની કોલથી કેદારનાથ સુધીની યાત્રા ખૂબ જ સુંદર રહી.”

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan: ફિલ્મ મેકર અપૂર્વ લાખિયા એ ખોલી અમિતાભ બચ્ચન ની પોલ, આફિસ માં મળવા આવતા લોકો ને બિગ બી કરાવતા હતા આવું કામ

મંદિરના દર્શન માટે 17 કલાકની કઠિન યાત્રા

મિલિંદે જણાવ્યું કે યાત્રાના બીજા દિવસે તેમને 17 કલાકની ઊંચી ચઢાણ અને બરફમાંથી પસાર થવું પડ્યું. તેમ છતાં, સવારે 1 વાગે કેદારનાથ મંદિરના દર્શનનો ઉત્સાહ તેમની તમામ થાકને ભૂલાવી ગયો. તેણે લખ્યું “જય શ્રી કેદાર! જય ભોલેનાથ! હર હર મહાદેવ!”


મિલિંદ અને અંકિતાને તાજેતરમાં ‘ફિટેસ્ટ જોડી ઓફ ધ યર’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version