Site icon News Continuous Bureau | Mumbai

Mirzapur 3: મિર્ઝાપુર 3 માટે થઇ જાઓ તૈયાર, આવી રહ્યા છે કાલીન ભૈયા, સિરીઝ ના પોસ્ટર એ વધાર્યો લોકો માં ઉત્સાહ

Mirzapur 3: મિર્ઝાપુર 3 ની જાહેરાત થઇ ગઈ છે. ગઈકાલે સિરીઝ નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટર જોઈને લોકો નો ઉત્સાહ સિરીઝ ને લઈને બમણો થઇ ગયો છે.

mirzapur 3 poster release by amazon prime video

mirzapur 3 poster release by amazon prime video

News Continuous Bureau | Mumbai

Mirzapur 3: એમેઝોન પ્રાઈમ વિડીયો ની વેબ સિરીઝ મિર્ઝાપુર ના બે ભાગ આવ્યા હતા. આ બંને ભાગ સુપરહિટ ગયા હતા. હવે લોકો સિરીઝ ના ત્રીજા ભાગ ની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિ માં એમેઝોન પ્રાઈમ વિડીયો એ મિર્ઝાપુર 3 નું પોસ્ટર રિલીઝ કર્યું છે. જે ઈન્ટરનેટ પણ ધૂમ મચાવી રહ્યું છે. આ પોસ્ટર જોઈને ચાહકો નો સિરીઝ ને લઈને ઉત્સાહ બમણો  થઇ ગયો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shehnaaz gill: લેકમે ફેશન વિકમાંથી શેહનાઝ ગિલ નો રેમ્પ વોક નો વિડીયો આવ્યો સામે, અભિનેત્રી નો લુક જોઈ લોકો એ આપી આવી પ્રતિક્રિયા

 

મિર્ઝાપુર 3 નું પોસ્ટર 

એમેઝોન પ્રાઈમ વિડીયો એ સિરીઝ નું પોસ્ટર રિલીઝ કર્યું છે જેમાં જોવા મળી રહ્યું છે કે એક સિંહાસન ને આગ લાગી છે અને નીચે ઘણા મૃતદેહો પડ્યા છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે, ‘ગાદી પર પોતાનો દાવો રજૂ કરતા ગુડ્ડુ અને ગોલુ એક નવા દાવેદાર સામે છે. શું તેઓ આ અગ્નિમાંથી પસાર થશે કે પછી બહારની શક્તિઓ સત્તાના આ સિંહાસનને હંમેશ માટે નષ્ટ કરશે?’


જોકે પોસ્ટર સાથે તેની રિલીઝ ડેટ ની જાહેરાત કરવામાં નથી આવી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version