Site icon News Continuous Bureau | Mumbai

Mirzapur 3: મિર્ઝાપુર 3 ની રિલીઝ ડેટ પરથી ઉઠ્યો પડદો! ઓટીટી પ્લેટફોર્મ એ શેર કરેલા વિડીયો માં મળી હિન્ટ

Mirzapur 3: મિર્ઝાપુર 3 ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકો આ સિરીઝ ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે હવે પ્રાઈમ વિડીયો એ એક વિડીયો શેર કર્યો છે જેમાં રિલીઝ ડેટ ની હિન્ટ મળી રહી છે.

mirzapur 3 release date latest update know detail

mirzapur 3 release date latest update know detail

News Continuous Bureau | Mumbai

Mirzapur 3: મિર્ઝાપુર અને મિર્ઝાપુર 2 લોકોને ખુબ પસંદ આવી હતી. આ સિરીઝ એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. હવે લોકો મિર્ઝાપુર 3 ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. આ સિરીઝ ને લઈને લોકો ખુબ ઉત્સાહિત છે. જ્યારથી આ સિરીઝ નું પોસ્ટર સામે આવ્યું છે ત્યારથી લોકો એ જાણવા આતુર છે કે આ સિરીઝ ક્યારે રિલીઝ થશે. હવે આ બધા ની વચ્ચે એમેઝોન પ્રાઈમ પર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે જેમાં મિર્ઝાપુર 3 ની રિલીઝ ડેટ ની હિન્ટ મળી રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Bigg boss OTT 3: બિગ બોસ ઓટીટી 3 ને મળ્યો તેનો નવો હોસ્ટ, શો ના નવા પ્રોમો માં જોવા મળ્યો અભિનેતા નો ખાસ અંદાજ

મિર્ઝાપુર 3 ની રિલીઝ ડેટ 

એમેઝોન પ્રાઇમ વિડિયોએ એક નવો વીડિયો શેર કર્યો છે જેમાં વેબ સિરીઝમાં જોવા મળતા નેતા જેપી યાદવ તારીખ ની જાહેરાત કરતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, એક વ્યક્તિ કહે છે, યાદવ જી, મને તારીખ કહો… ભૈયા જી, તારીખ. તેના પર જેપી યાદવ કહે છે કે, 22મી ઓગસ્ટ, તેને લેખિતમાં લો.વ્યક્તિ કહે, છે ભાઈ, પુષ્ટિ કરો. પછી જેપી યાદવ કહે છે, પુષ્ટિ. આ એક રાજનેતાના શબ્દો છે, માની લો ભાઈ.’


વેબ સિરીઝ સાથે જોડાયેલા આ વીડિયો પછી લોકો મિર્ઝાપુર 3 ની રિલીઝ ડેટ 22 ઓગસ્ટ માની રહ્યા છે.જોકે, ‘મિર્ઝાપુર 3’ની રિલીઝ ડેટ અંગે હજુ સુધી મેકર્સ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hrithik Roshan and Saba Azad Breakup Rumors શું રિતિક રોશન અને સબા આઝાદનું થઈ ગયું છે બ્રેકઅપ? ડેટિંગ એપ પર નવો પાર્ટનર શોધતા હોવાની ચર્ચા!
TV Advertising Rules 2026 હવે ટીવી પર વધુ દેખાશે જાહેરાતો? સરકારે ૨૦ વર્ષ જૂનો આ નિયમ હટાવ્યો
Sunny Deol Formula 1 સની દેઓલ બનવા માંગતા હતા ફોર્મ્યુલા ૧ રેસર, પિતા ધર્મેન્દ્રના ડરને કારણે છોડ્યું સપનું
Independence Day 2026 Celebrities અક્ષય કુમારથી અનુપમ ખેર સુધી, સ્વતંત્રતા દિવસે દેશભક્તિના રંગમાં રંગાયા બોલીવુડ સેલિબ્રિટીઝ
Exit mobile version