Site icon News Continuous Bureau | Mumbai

Mirzapur 3: ઓળખી બતાવો! પ્રાઈમ વિડીયો એ અનોખા અંદાજ માં કર્યો મિર્ઝાપુર 3 ની રિલીઝ ડેટ નો ખુલાસો

Mirzapur 3: મિર્ઝાપુર 3 ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આવી સ્થિતિ માં સિરીઝ ના નિર્માતાઓએ અનોખા અંદાજ માં રિલીઝ ડેટ નો ખુલાસો કર્યો છે.

mirzapur 3 release date revealed by series character mystery pic

mirzapur 3 release date revealed by series character mystery pic

News Continuous Bureau | Mumbai

Mirzapur 3: મિર્ઝાપુર અને મિર્ઝાપુર 2 બાદ લોકો મિર્ઝાપુર 3 ની આતુરતા થી રાહ જોઈ રહ્યાછે. આ સિરીઝ અમેઝોન પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થવાની છે. નિર્માતાઓએ હવે સિરીઝની રિલીઝ ડેટ જાહેર કરવાની યોજના બનાવી છે, પરંતુ તેમાં પણ તેઓ દરેક પગલા પર દર્શકોની અધીરાઈ વધારવા માટે કામ કરી રહ્યા છે. હવે પ્રાઇમ વિડિયોએ ‘મિર્ઝાપુર 3’ની રિલીઝ ડેટ ની એક અનોખા અંદાજ માં જાહેરાત કરી છે.    

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ramoji rao passed away: ઇનાડુ ટેલિવિઝન અને રામોજી ફિલ્મ સિટીના સંસ્થાપક રામોજી રાવનું નિધન,87 વર્ષ ની ઉંમર માં લીધા અંતિમ શ્વાસ

 

મિર્ઝાપુર 3 ની રિલીઝ ડેટ 

પ્રાઈમ વિડીયો એ મિર્ઝાપુર 3 ની રિલીઝ ડેટ જાહેર કરવા માટે એક નવો ફોટો શેર કર્યો છે, જેમાં રિલીઝની તારીખ છુપાયેલી છે. આ તસવીર એક કાર્ટૂન આધારિત છે જેમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યેન્દુ, કુલભૂષણ ખરબંદા, શ્વેતા ત્રિપાઠી શર્મા, હર્ષિતા ગૌર અને વિજય વર્મા સહિતના કલાકારો જોવા મળે છે. આ તસવીર સાથેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘ મિર્ઝાપુર સીઝન 3 વેબ સિરીઝ પર પહોંચવાનું નથી. શોધવાનું છે, તો થઇ જાઓ શરૂ’.


આ તસવીર બાદ દર્શકો કોયડા ને ઉકેલવામાં લાગી ગયા છે. તસવીર જોયા બાદ કેટલાક લોકો કહે છે કે સિરીઝ 5 જુલાઈએ રિલીઝ થશે, જ્યારે ઘણા ચાહકો કહે છે કે સિરીઝ 7 જુલાઈએ રિલીઝ થશે. તસવીર માં સાત માણસ, સાત કાર્પેટ જોવા મળી રહી છે તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે મિર્ઝાપુર 3 7 જુલાઈ એ રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kushal Tandon એકતા કપૂર અને કુશલ ટંડન વચ્ચે ઘમાસાણ, અભિનેતાએ માંગ્યા 10 લાખ ડૉલર, જાણો મામલો
Rajpal Yadav Property Auction આર્થિક સંકટમાં ફસાયા અભિનેતા રાજપાલ યાદવ, લોનની રકમ ન ચૂકવી શકતા બેંકે લીધું આ કડક પગલું
Akanksha Chamola શું ગૌરવ ખન્નાઆકાંક્ષા ચમોલાના નહીં થાય છૂટાછેડા? ટીઆરપી માટે પ્લાન કર્યો હોવાની ચર્ચાઓ પર અભિનેત્રીનું આવ્યું નિવેદન..
Actor Pradeep Rawat Passes Away અભિનય જગત શોકમાં ખલનાયક તરીકે અમિટ છાપ છોડનાર અભિનેતા પ્રદીપ રાવતનું નિધન..
Exit mobile version