Site icon News Continuous Bureau | Mumbai

Mithun chakraborty: મિથુન ચક્રવર્તી ની તબિયત માં થયો સુધારો, હોસ્પિટલ નો વિડીયો થયો વાયરલ, જાણો ક્યારે અભિનેતા ને હોસ્પિટલ માંથી આપવામાં આવશે રજા

બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તીને શનિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે હોસ્પિટલે મિથુન ચક્રવર્તી નું હેલ્થ અપડેટ આપ્યું છે. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે અભિનેતા ને ક્યારે હોસ્પિટલ માંથી રજા આપવામાં આવશે.

mithun chakraborty health improving hospital issued actor heath update

mithun chakraborty health improving hospital issued actor heath update

News Continuous Bureau | Mumbai 

Mithun chakraborty: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી ની તબિયત ખરાબ થતા તેમને કલકતા ની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ અભિનેતા ની તબિયત માં સુધારો છે. આ દરમિયાન હોસ્પિટલના એક અધિકારી એ અભિનેતા ના હેલ્થ વિશે માહિતી આપતા જણાવ્યું કે અભિનેતા ની તબિયત સ્થિર છે. અને તેઓ સ્વસ્થ છે. આ દરમિયાન હોસ્પિટલમાં અભિનેતા ને મળવા પશ્ચિમ બંગાળ બીજેપી ચીફ પહોંચ્યા હતા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Teri baaton mein aisa uljha jiya: તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા નો પ્રથમ રીવ્યુ આવ્યો સામે, ફિલ્મ જોઈ શાહિદ કપૂર ની પત્ની મીરા રાજપૂતે કહી આ વાત

હોસ્પિટલે આપ્યું મિથુન ચક્રવર્તી નું હેલ્થ અપડેટ 

હોસ્પિટલ ના એક અધિકારીએ જણાવ્યું કે, ‘મિથુન ચક્રવર્તી હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ રહ્યો છે, તેમને હોસ્પિટલમાં એમઆરઆઈની સાથે ઘણા મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યા છે. તેમણે આજે હળવો ખોરાક લીધો છે અને હવે તેમની તબિયત સ્થિર છે. ડિસ્ચાર્જ પહેલાં, તેમને કેટલાક પરીક્ષણોમાંથી પસાર થવું પડશે, જે પછી તેઓ ઘરે જઈ શકશે.’ 

આ દરમિયાન હોસ્પિટલમાં મિથુન ચક્રવર્તી ની ખબર પૂછવા પશ્ચિમ બંગાળ બીજેપી ચીફ પહોંચ્યા હતા. હોસ્પિટલમાં બંગાળ બીજેપી ચીફ અભિનેતા ને મળ્યા હતા, જેણી તસવીરો અને વિડીયો વાયરલ થયા હતા. મિથુન ને મળી ને આવ્યા બાદ મીડિયા સાથે વાત કરતા બીજેપી ચીફે કહ્યું, ‘તે હવે ઠીક છે, આવતીકાલે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે, ડોક્ટરોએ તેને આવતી કાલ પછી એક-બે દિવસ ઘરે આરામ કરવાનું કહ્યું છે’.


તમને જણાવી દઈએ કે,  મિથુન ચક્રવર્તીને છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ બાદ શનિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલ ના એક અધિકારી એ જણાવ્યું હતું કે, તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો અને હવે તેમની હાલતમાં સુધારો થઈ રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Manav Gohil: પત્નીની સફળતા જોઈ મને ઈર્ષ્યા થતી: એક્ટર માનવ ગોહિલે વર્ષો પછી વ્યક્ત કરી મનની પીડા, શ્વેતા ક્વાત્રા સાથેના સંબંધો પર કર્યો મોટો ખુલાસો!
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: ‘ક્યૂંકી 2’ ના સેટ પર છવાયો સન્નાટો: બરખા બિષ્ટે ‘નોયના ડાર્લિંગ’ ના પાત્રને કહ્યું અલવિદા, ઈમોશનલ વીડિયો થયો વાયરલ!
Ahaan Panday: અહાન પાંડેના હાથમાં લાગ્યો મોટો જેકપોટ! યશરાજ બેનર હેઠળ મોહિત સૂરી સાથે કરશે નવી રોમ-કોમ ફિલ્મ
Chand Mera Dil Title Track Out:રોમાન્સનો નવો અવતાર: ‘ચાંદ મેરા દિલ’નું ટાઈટલ ટ્રેક રિલીઝ, અનન્યા અને લક્ષ્યની કેમિસ્ટ્રીએ સોશિયલ મીડિયા પર લગાવી આગ
Exit mobile version