Site icon

દેશમાં જ નહીં વિદેશ માં પણ લોકપ્રિય છે આલિયા ભટ્ટની સ્ટાઈલ-ગંગુબાઈ ના ગેટઅપ માં રેમ્પ વોક કરતી જોવા મળી વિદેશી મોડલ-જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

આલિયા ભટ્ટની છેલ્લી ઘણી ફિલ્મો બેક ટુ બેક બ્લોકબસ્ટર (blockbuster)રહી છે હાલમાં જ માતા બનેલી આલિયા ભટ્ટની(Alia Bhatt) ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફરી એકવાર ચર્ચામાં છે. બન્યું એવું કે મલેશિયામાં યોજાયેલા એક ફેશન શોમાં(fashion show) મોડલ ગંગુબાઈ લુકમાં જોવા મળી, જેની તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે.

Join Our WhatsApp Community

મલેશિયામાં(malaysia) નોર્ધન હૌટ કોચર ફેશન શો 2022માં,(Northern hot kochhar fashion show) મોડલ્સને આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીથી (Gangubai kathiawadi)પ્રેરિત કેટલાક લુક પહેરવાનું કહેવામાં આવ્યું હતું. આના પર મોડેલોએ સફેદ ગાઉન(white gown) પહેર્યા હતા જે ફિલ્મમાં અભિનેત્રી દ્વારા પહેરવામાં આવેલી સફેદ સાડી સાથે મેળ ખાતા હતા. તેમજ તેઓ એ વાળનો બન બનાવીને, લાલ ગુલાબ પહેરીને અને કાળા સનગ્લાસ પહેરીને તેનો દેખાવ પૂર્ણ કર્યો હતો.તેમજ ગંગુબાઈ ની જેમ કપાળ પર મોટી બિંદી પણ લગાવી હતી.આ અવતારમાં મોડલ્સ (models)જોઈને તમને તરત જ ફિલ્મમાં આલિયા ભટ્ટનો લુક યાદ આવી જશે. આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે ત્યારે આમાંથી એક તસવીર મિસ સ્ટાર મલેશિયાએ પણ શેર કરી છે. તેણે આ તસવીરો આલિયા ભટ્ટના એક ડાયલોગ(dialog) સાથે શેર કરી છે. તેણે લખ્યું- સન્માન સાથે જીવો, કોઈથી ડરશો નહીં.

આ સમાચાર પણ વાંચો : કાંતારાના હીરોની કમાલ! મલ્ટીટેલેન્ટેડ ઋષભ શેટ્ટીને આવી બોલિવૂડ માંથી મોટી ઓફર.. એક્ટર કમ ડિરેક્ટરે આપ્યો આ જવાબ

ફિલ્મ વિશે વાત કરીએ તો, અભિનેત્રીની ફિલ્મ,સેક્સ વર્કર(sex worker) ગંગુબાઈ કાઠિયાવાડીના જીવન પર આધારિત હતી, જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ સાથે ફિલ્મમાં આલિયાના અભિનયના પણ બધાએ વખાણ કર્યા હતા.

KRK Sent to Jail: ઓશિવારા ફાયરિંગ કેસમાં કેઆરકેની મુશ્કેલી વધી, મુંબઈ કોર્ટે જામીન નકારતા ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
Adrija Roy Engagement: તમિલ રીતિ-રિવાજ મુજબ અદ્રિજા રોયની રિંગ સેરેમની; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સગાઈની સુંદર તસવીરો
Dhurandhar 2 Update: ‘ધુરંધર 2’ વિશે ફેલાયેલા પાકિસ્તાન કનેક્શનના દાવા ખોટા! મુંબઈમાં શૂટિંગની અસલી સત્યતા અને રણવીરની ફિલ્મની રિલીઝ ડેટ જાણી લો
O Romeo Song Out: ‘’આશિકોં કી કોલોની’ માં શાહિદના ડાન્સે લગાવી આગ, પણ દિશા પટનીના લુકે ફેન્સને કર્યા નિરાશ; સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ
Exit mobile version