Site icon News Continuous Bureau | Mumbai

Mohini dey: એ આર રહેમાન સાથે ના લિંકઅપ ના સમાચાર પર મોહિની ડે એ વિડીયો શેર કરી જણાવી હકીકત

Mohini dey: એ આર રહેમાન ના છૂટાછેડા ના સમાચાર સામે આવ્યા બાદ તેનું નામ મોહિની ડે સાથે જોડવામાં આવ્યું હતું. હવે આ મામલે મોહિની એ તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને હકીકત જણાવી છે.

mohini dey reacts to link up rumours with ar rahman

mohini dey reacts to link up rumours with ar rahman

News Continuous Bureau | Mumbai

Mohini dey: એ આર રહેમાને લગ્નના 29 વર્ષ બાદ પત્ની સાયરા બાનુથી અલગ થવાની જાહેરાત કરી હતી. આ સમાચાર સામે આવ્યા બાદ એ આર રહેમાન નું નામ  મોહિની ડે સાથે જોડવામાં આવ્યું હતું.હવે આ મામલે મોહિની એ તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને હકીકત જણાવી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Kalki 2898 ad sequel: કલ્કી 2898 એડી ના બીજા પાર્ટ પર આવ્યું મોટું અપડેટ, મેકર્સે ફિલ્મમાં દીપિકા પાદુકોણ ના રોલ ને લઈને કર્યો ખુલાસો

મોહિની ડે એ શેર કર્યો વિડીયો 

મોહિનીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, વીડિયોમાં તેણે સોશિયલ મીડિયા પર ફેલાતી તમામ અફવાઓને ખોટી ગણાવી છે. તેણે તેના વીડિયોમાં સ્પષ્ટપણે કહ્યું છે કે તેના અને એ આર રહેમાન વચ્ચે ટીમ મેટ અને મેન્ટર હોવા સિવાય અન્ય કોઈ સંબંધ નથી. તેણીએ એ પણ સ્પષ્ટ કર્યું કે તે ઘણા વર્ષોથી એ આર રહેમાન સાથે જોડાયેલી છે અને તેને પિતાની જેમ માને છે. 


મોહિનીએ વિડિયોમાં તેમજ કૅપ્શનમાં પોતાની હૃદયસ્પર્શી લાગણીઓ શેર કરી અને મીડિયાને અફવાઓ ન ફેલાવવા અને ગોપનીયતાનું સન્માન કરવાની પણ અપીલ કરી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version