Site icon

Ranbir kapoor Ramayan: રણબીર કપૂર ની રામાયણ માં થઇ વધુ એક અભિનેતા ની એન્ટ્રી! ભગવાન શિવ ના પાત્ર માં જોવા મળી શકે છે એક્ટર

Ranbir kapoor Ramayan: રણબીર કપૂરની ‘રામાયણ’માં ભગવાન શિવ ની ભૂમિકા માટે મોહિત રૈના ને પસંદ કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

Mohit Raina to Play Lord Shiva in Ranbir Kapoor Ramayan

Mohit Raina to Play Lord Shiva in Ranbir Kapoor Ramayan

News Continuous Bureau | Mumbai

Ranbir kapoor Ramayan: રણબીર કપૂર ની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘રામાયણ’  ની ચર્ચા હાલ બોલીવૂડમાં જોરશોરથી ચાલી રહી છે. ફિલ્મના પહેલા ભાગની રિલીઝ 2026ની દિવાળીએ થવાની છે. રાવણ તરીકે યશ ના લૂક બાદ હવે એક નવું અપડેટ સામે આવી રહ્યું છે – ફિલ્મમાં ભગવાન શિવ તરીકે મોહિત રૈના ની એન્ટ્રી થઈ શકે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: YRKKH New Entry: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં થવા જઈ રહી છે વધુ એક એન્ટ્રી! સિરિયલ માં ભજવશે આ મહત્વ ની ભૂમિકા

મોહિત રૈના બનશે ભગવાન શિવ?

રિપોર્ટ્સ અનુસાર, ટીવી શો ‘દેવો કે દેવ મહાદેવ’  થી ઘરમાં ઘરમાં ઓળખ મેળવનાર મોહિત રૈનાને ફિલ્મમાં ભગવાન શિવ તરીકે કાસ્ટ કરવામાં આવ્યો છે. જો કે હજુ મેકર્સ તરફથી કોઈ અધિકૃત પુષ્ટિ થઈ નથી, પણ ફી અને ડેટ્સને લઈને ચર્ચા એડવાન્સ સ્ટેજ પર છે.


ફિલ્મમાં રણબીર કપૂર રામના પાત્રમાં છે, જ્યારે સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં છે. સની દેઓલ  હનુમાન તરીકે જોવા મળશે અને કુણાલ કપૂર ઈન્દ્રદેવ તરીકે શૂટિંગ પૂર્ણ કરી ચૂક્યા છે. ફિલ્મનું નિર્માણ નીતેશ તિવારી કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramayana Teaser Update: ‘રામાયણ’ના ટીઝરની લંબાઈ જાહેર: રણબીર કપૂરની ‘રામ’ તરીકેની ઝલકને CBFC એ આપી લીલી ઝંડી, જાણો ક્યારે થશે રિલીઝ.
Tiger Shroff: ટાઈગર શ્રોફનો મોટો ખુલાસો: ‘એરોફોબિયા’ને કારણે નથી આવતી ઉંઘ; જાણો એક્શન સ્ટારના જીવનની આ અંધારી બાજુ
Kishore Kumar: કેન્ટીનનું દેવું ચૂકવવાના ફાંફા હતા અને બની ગયું સુપરહિટ ગીત! કિશોર કુમારનો આ રમુજી કિસ્સો જાણીને હસી પડશો
Kiara Advani On Toxic: કિયારા અડવાણીએ ‘ટોક્સિક’ માં પોતાના રોલ વિશે કર્યો ખુલાસો; ડાયરેક્ટર ગીતુ મોહનદાસ સાથે કામ કરવાને લઈને કહી આ વાત
Exit mobile version