Site icon

ટીવી ની ડાયન ઉર્ફે મોનાલીસાએ શેર કરી ગ્લેમરસ તસવીરો, પિન્ક સાડીમાં આપ્યા ખુબ જ સુંદર અંદાજમાં પોઝ ; જુઓ તસવીરો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  
મુંબઈ, 23 જૂન 2021
બુધવાર
ભોજપુરી ફિલ્મોની અભિનેત્રી અને ટીવી એક્ટ્રેસ મોનાલિસા અવાર નવાર તેનાં બોલ્ડ અવતારને કારણે ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે જે ઝડપથી વાયરલ થઈ જતા હોય છે.

Join Our WhatsApp Community

અભિનેત્રી મોનાલીસાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મોનાલિસા ગુલાબી સાડી માં જોવા મળી રહી છે. તેની શૈલીને ચાહકો દ્વારા ખૂબ પસંદ આવી રહી છે. આ અગાઉ તેણે ફૂલોથી બોલ્ડ ફોટોશૂટ પણ કરાવ્યું હતું.  

વર્કફ્રન્ટની વાત કરીએ તો મોનાલિસા છેલ્લે ટીવી શો 'નમક ઇશ્ક કા'માં જોવા મળી હતી. આ પહેલા મોનાલિસા કલર્સ ટીવીના વિવાદિત રિયાલીટી શૉ બિગ બૉસ 10માં નજર આવી હતી.

જે બાદ તેની લોકપ્રિયતા વધી છે. આ શૉમાં નજરે આવ્યાં બાદ તે ઘર-ઘરમાં ચર્ચાનો વિષય બની હતી.

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version