Site icon News Continuous Bureau | Mumbai

 મૌની રોય તેના જન્મદિવસ પર ખૂબ જ બોલ્ડ બની ગઈ હતી- એવો નાનો ડ્રેસ પહેર્યો હતો કે ઉઠવું અને બેસવું પણ મુશ્કેલ હતું

News Continuous Bureau | Mumbai

ટીવી જગતની(TV world) સુંદર અભિનેત્રી મૌની રોય(Mouni Roy) આજકાલ પોતાની શાનદાર એક્ટિંગ(Great acting) માટે જાણીતી છે. તેની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'એ (Brahmastra) ઘણા રેકોર્ડ બનાવ્યા છે અને જેણે પણ મૌનીને આ ફિલ્મમાં જોયો તે દંગ રહી ગયા. છેલ્લા દિવસે એટલે કે 28 સપ્ટેમ્બરે મૌની રોયે તેનો 37મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો અને આ પ્રસંગે તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. મૌનીએ તેના જન્મદિવસ(birthday) પર એટલા ટૂંકા કપડા પહેર્યા હતા કે બધાની નજર તેના પર હતી. જોકે મૌની રોય આ ડ્રેસમાં એકદમ બોલ્ડ અને સેક્સી (Bold and sexy) લાગી રહી હતી. તેનો આ લુક જોઈને ચાહકોના દિલના ધબકારા વધી ગયા.

Join Our WhatsApp Channel

મૌનીનો બોલ્ડ લુક

મૌની રોયે નાના અને મોટા પડદા પર પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. તેણે પોતાની મહેનત અને જબરદસ્ત અભિનયના બળે જ ઈન્ડસ્ટ્રીમાં ઉચ્ચ સ્થાન હાંસલ કર્યું છે. જ્યારે પણ તે સ્ક્રીન પર આવે છે ત્યારે લોકો તેના પરથી નજર હટાવી શકતા નથી. મૌનીએ પોતાની એક્ટિંગ અને લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. ચાહકો તેના દરેક લુકથી પ્રભાવિત છે. લોકો તેની એક ઝલક મેળવવા આતુર છે. અભિનેત્રી પણ પોતાના પ્રિયજનો સાથે જોડાયેલા રહેવાની કોઈ તક છોડતી નથી. હવે ફરી તેણે પોતાનો સિઝલિંગ અવતાર બતાવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  માત્ર ગ્લેમર ના મામલે નહુ પરંતુ સંપત્તિ ના મામલે બોલિવૂડ અભિનેત્રી ઓ ને ટક્કર આપે છે ટીવી ની આ  સુંદરીઓ -વાંચો યાદી અહીં 

ચાહકો પાગલ છે

મૌની રોય ગઈકાલે રાત્રે તેની બર્થડે પાર્ટીમાં(birthday party) ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી હતી. અભિનેત્રીએ સફેદ કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. ઉપરથી તે ડ્રેસ પણ સ્ટ્રેપલેસ હતો. એકંદરે મૌનીનો આ અવતાર ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો. લુકની વાત કરીએ તો અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને ન્યૂડ મેકઅપ કર્યો હતો. આ સેલિબ્રેશનની તસવીરો(Pictures of the celebration) અને વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર ધૂમ મચાવી રહ્યા છે.

Bollywood Extortion Threat બોલિવૂડમાં દહેશત 50 થી વધુ હસ્તીઓને મળી ધમકી, લોરેન્સ ગેંગના નામે ઉઘરાણી કરનાર આરોપી ઝડપાયો
Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Ramayana Sunny Deol Hanuman Look ‘રામાયણ’ ના અંતિમ સીનમાં જોવા મળી ‘હનુમાન’ બનેલા સની દેઓલની પહેલી ઝલક સિનેમાઘરોમાં દર્શકો થયા ભાવવિભોર
Lawrence Bishnoi Gang Impersonator Arrested લૉરેન્સ બિશ્નોઈ ગેંગના નામે બોલિવૂડ કલાકારો પાસેથી ₹૫ કરોડની ખંડણી માંગનાર IIT ગ્રેજ્યુએટ એન્જિનિયર બેંગલુરુથી ઝડપાયો
Exit mobile version