Site icon News Continuous Bureau | Mumbai

Mouni Roy Restaurant Badmaash: મૌની રોયના રેસ્ટોરાં ‘બદમાશ’માં સામાન્ય માણસ નું નથી કામ! મેનુ અને ભાવ જાણી ઉડી જશે તમારા પણ હોશ

Mouni Roy Restaurant Badmaash: ટીવી અને બોલીવૂડ એક્ટ્રેસ મૌની રોય હવે રેસ્ટોરાં બિઝનેસમાં, ‘બદમાશ’નું મેન્યૂ અને ભાવ જાણીને ચોંકી જશો

Mouni Roy Restaurant ‘Badmaash’ Serves Glamour with High Prices: ₹400 for Bhel, ₹350 for Pakoras!

Mouni Roy Restaurant ‘Badmaash’ Serves Glamour with High Prices: ₹400 for Bhel, ₹350 for Pakoras!

News Continuous Bureau | Mumbai 

Mouni Roy Restaurant Badmaash: ટીવી અને ફિલ્મ જગતની લોકપ્રિય અભિનેત્રી મૌની રોય હવે રેસ્ટોરાં બિઝનેસમાં પણ પ્રવેશી ગઈ છે. તેનું નવું રેસ્ટોરાં ‘બદમાશ’ મુંબઈ ખુલ્યું છે, જ્યાં ભારતીય ફ્યુઝન ફૂડ  અને બોલીવૂડ ગ્લેમર નો મિશ્રણ જોવા મળે છે. રેસ્ટોરાંની અંદરની ડેકોરેશન ફિલ્મી સ્ટાઈલમાં છે – દીવાલો, લાઇટ્સ અને છોડોથી ભરેલું વાતાવરણ.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Satish Shah Passed Away: સતીશ શાહના નિધન પાછળ કિડની નહીં, આ કારણ હતું જવાબદાર,રાજેશ કુમારનો ખુલાસો

મેન્યૂ અને ભાવ: ભેળ 395, પકોડા  355

‘બદમાશ’ના મેન્યૂમાં પરંપરાગત ભારતીય વાનગીઓનું આધુનિક ફ્યુઝન છે.

 આ ભાવ સામાન્ય માણસ માટે ઊંચા ગણાય છે, ખાસ કરીને જ્યારે ભેળ અને પકોડા જેવી સામાન્ય વાનગીઓ માટે  300થી વધુ ચૂકવવા પડે.


મૌની રોયનો દાવો છે કે ‘બદમાશ’માં ગ્રાહકોને ફૂડ સાથે બોલીવૂડનો અનુભવ મળશે. રેસ્ટોરાં ના દરેક ખૂણા ને સુંદર રીતે સજાવાયું છે, પણ એવું લાગે છે કે આ ગ્લેમરનો ખર્ચ પણ વાનગીઓમાં ઉમેરાયો છે. સામાન્ય ભેળ કે પકોડા માટે  350થી  400 ચૂકવવા સામાન્ય લોકો માટે મુશ્કેલ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Aishwarya Rai Caste Bunt। માત્ર એક્ટ્રેસ જ નહીં, પોતાના સમુદાયનું રત્ન છે ઐશ્વર્યા રાય; જાણો ‘બંટ સમુદાય’ માં કેમ છે તેમનો આટલો દબદબો
KSBKBT 2 Spoiler। શાંતિનિકેતનમાં આવશે નવું તોફાન! અંશના દીકરા રિયાંશની એન્ટ્રીએ તુલસીને આપ્યો મોટો આંચકો, જાણો શું થશે હવે
Salman Khan Weight Loss| ઉંમર તો માત્ર એક આંકડો છે! સલમાન ખાને ૬૦ વર્ષની વયે બનાવી એવી બોડી કે યુવા કલાકારો પણ શરમાઈ જશે, નવો લૂક વાયરલ
Cannes 2026| રેડ કાર્પેટ પર ફરી જોવા મળશે બોલિવૂડ સુંદરીઓનો દબદબો; ઐશ્વર્યા રાય સાથે આ 2 અભિનેત્રીઓ મચાવશે ધૂમ
Exit mobile version