Site icon News Continuous Bureau | Mumbai

નાગિન ફેમ મૌની રોયે શેર કરી બોલ્ડ તસવીરો, સ્વિમિંગ પૂલ પર આપ્યાં કાંતિલાના અંદાજમાં પોઝ ; જુઓ તસવીરો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 10 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

બોલિવુડ અદાકારા મોની રોય અવાર નવાર તેની બોલ્ડ અને સુંદર તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. તે ટીવીની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર   તેની તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સને એન્ટરટેઇન કરતી રહેતી હોય છે. ટીવી અને ફિલ્મોમાં પોતાનો જાદુ પાથરનારી બંગાળી એક્ટ્રેસ મૌની રોયે તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેની બિકિની તસવીરો શેર કરી છે,જે જોત જોતામાં જ વાયરલ થઇ ગઇ છે. આ તસ્વીરોમાં અભિનેત્રી પુલ સાઈટ પર બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે.  

 સોશિયલ મીડિયા પર  અભિનેત્રીની ફેન ફોલોઇંગ પણ ઘણી મોટી છે જે તેની તસવીરો શેર થતાની સાથે જ તેનાં પર કમેન્ટ્સ અને લાઇક્સની ભરમાર લગાવી દે છે.  

 

વર્કફ્રંટની વાત કરીએ તો હવે તે ટૂંક સમયમાં આયન મુખર્જીની નિર્દેશક ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે.  તેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સાથે અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં મૌની રોય નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે.

Ambani Family Ganesh Visarjan અંબાણી પરિવારનું ધામધૂમથી ગણેશ વિસર્જન એન્ટિલિયા બહાર શ્લોકા અને રાધિકાનો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
Ravi Kishan Viral Meme Song ‘મની ફોલોઝ માય બ્રધર…’ રવિ કિશનનો વાયરલ મીમ બન્યો ગીત, ટીસિરીઝ સાથે મળીને મચાવી ધૂમ
Mandakini On Dawood Ibrahim Photo વર્ષો જૂના અંડરવર્લ્ડ કનેક્શન પર ‘રામ તેરી ગંગા મૈલી’ ફેમ મંદાકિનીનો ઘટસ્ફોટ ‘એક ફોટોએ મારું બોલિવૂડ કરિયર ખતમ કરી નાખ્યું’
Ranbir Kapoor Ramayana Casting Controversy ‘રામાયણ’માં રામ બનેલા રણબીર કપૂરે પ્રસાદ લેવાનો કર્યો ઇનકાર જૂનો વિડીયો વાયરલ થતાં યુઝર્સે પૂછ્યું ‘આવા વ્યક્તિ શ્રીરામનો રોલ કરશે?’
Exit mobile version