Site icon News Continuous Bureau | Mumbai

બૉલીવુડ અભિનેત્રી મૌની રોયે બોલ્ડ તસવીરો શેર કરી વધાર્યો ઈન્ટરનેટને પારો, બ્લેક બોડી કોન ડ્રેસ માં આવી નજર ; જુઓ તસ્વીરો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 જૂન 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

બોલિવુડ અદાકારા મોની રોય અવાર નવાર તેની બોલ્ડ અને સુંદર તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. તે ટીવીની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેની તસ્વીરો અને વિડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. 

તાજેતરમાં મૌની રોયે સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બોલ્ડ અવતારમાં નજર આવી રહી છે. આ તસવીરોમાં મૌનીએ બ્લેક કલરનુ શોર્ટ બોડીકૉન ડ્રેસમાં નજર આવી રહી છે. મૌની રોય ખુલ્લા હેર લુકમાં જોવા મળી રહી છે.  અભિનેત્રી આ તસ્વીરોમાં કેમેરા સામે અલગ અલગ અંદાજમાં પોઝ આપી રહી છે.

શાનદાર ટેલિવિઝન કરીયર વચ્ચે મૌની રોયને સિલ્વર સ્ક્રીન પર અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડમાં બ્રેક મળ્યો. આ ફિલ્મથી મૌનીએ બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું. ત્યાર બાદ અભિનેત્રી ‘રોમિયો અકબર વોલ્ટર (2019), ‘મેડ ઇન ચાઇના’ (2019) જેવી ફિલ્મોમાં જોવા મળી છે. 

હવે તે ટૂંક સમયમાં આયન મુખર્જીની નિર્દેશક ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે.  તેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સાથે અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં મૌની રોય નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે.

Akshaye Khanna સોલ્ટ એન્ડ પેપર લુકમાં અક્ષય ખન્નાએ હલાવ્યું ઇન્ટરનેટ, નવો અંદાજ જોઈને ફેન્સ બોલ્યા ‘જલવા હૈ ભાઈ કા…’
Ranabaali Teaser વિજય દેવરકોંડા અને રશ્મિકા મંડન્નાની આગામી ફિલ્મ ‘રણબાલી’ નું ટીઝર રિલીઝ, દમદાર અંદાજમાં આવ્યા નજર
Yash Toxic સાઉથ સ્ટાર યશની ફિલ્મ ટોક્સિકના ઓટીટી રાઇટ્સને લઈને મોટો ખુલાસો, ૩૦ કરોડની ઓફરથી મચી હલચલ
Yash Toxic સાઉથ સ્ટાર યશની ફિલ્મ ટોક્સિકના ઓટીટી રાઇટ્સને લઈને મોટો ખુલાસો, ૩૦ કરોડની ઓફરથી મચી હલચલ
Exit mobile version