Site icon News Continuous Bureau | Mumbai

Mr and Mrs. Mahi trailer: મિસ્ટર એન્ડ મિસિસ માહી નું પહેલું ટ્રેલર થયું રિલીઝ, જ્હાન્વી કપૂર અને રાજકુમાર રાવ ની કેમેસ્ટ્રી એ જીત્યા લોકોના દિલ

Mr and Mrs. Mahi trailer: મિસ્ટર એન્ડ મિસિસ માહી નું ટ્રેલર રિલીઝ થઇ .ગયું છે. આ 3 મિનિટ ના ટ્રેલર માં જ્હાન્વી કપૂર અને રાજકુમાર રાવ ની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે જેને દર્શકી ખુબ પસંદ કરી રહ્યા છે

Mr and Mrs. Mahi trailer release fans like janhavi kapoor and rajkumar rao chemistry

Mr and Mrs. Mahi trailer release fans like janhavi kapoor and rajkumar rao chemistry

News Continuous Bureau | Mumbai

Mr and Mrs. Mahi trailer: જ્હાન્વી કપૂર અને રાજકુમાર રાવ તેમની ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી ના પ્રમોશન માં વ્યસ્ત છે. આ ફિલ્મ ક્રિકેટ પર આધારિત છે. આ ફિલ્મ ને લઈને લોકો માં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ 31 મે ના રોજ સિનેમાઘરો માં રિલીઝ થશે. હવે મેકર્સે આ ફિલ્મ નું ટ્રેલર રિલીઝ કર્યું છે. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. ફિલ્મ ના ટ્રેલર માં દર્શકો ને જ્હાન્વી કપૂર અને રાજકુમાર રાવ ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Manoj bajpayee: આ ફિલ્મ માટે મનોજ બાજપેયી ને મળ્યું હતું પોર્ન સ્ટાર નું બિરુદ, આવી સમીક્ષા થી નારાજ થયા હતા ભૈયાજી ફેમ અભિનેતા

 

મિસ્ટર એન્ડ મિસિસ માહી નું ટ્રેલર 

ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ ના ટ્રેલર માં બતાવવામાં આવ્યું છે કે રાજકુમાર રાવ (માહી) અને જ્હાન્વી કપૂર (માહી) પતિ-પત્નીના રોલમાં છે અને બંનેને ક્રિકેટ ખૂબ જ પસંદ છે. રાજકુમાર રાવનું ક્રિકેટર બનવાનું સપનું પૂરું ન થતા તે પોતાની પત્ની જ્હાન્વી કપૂરને ક્રિકેટર બનાવવા માંગે છે. માહીને ક્રિકેટર બનાવવા માટે માહીને કેટલો સંઘર્ષ કરવો પડે છે તે આ ફિલ્મ બતાવવામાં આવશે.


આ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે. ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ માટે, જ્હાન્વી એક્રિકેટરની રીતભાત શીખવા અને અપનાવવા માટે 6 મહિનાની સખત તાલીમ લીધી  હતી.તમને જણાવી દઈએ  કે મિસ્ટર એન્ડ મિસિસ માહી પહેલા જ્હાન્વી કપૂર અને રાજકુમાર રાવ ફિલ્મ રુહી માં જોવા મળ્યા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nana Patekar Funeral Updates અલવિદા ‘નટસમ્રાટ’! પુત્ર મલ્હારની હાજરીમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ, રાજકીય સન્માન સાથે અપાશે નાના પાટેકરને વિદાય
Nana Patekar Last Moments નાના પાટેકરના છેલ્લા 2 કલાક 50 મિનિટમાં શું થયું હતું? જાણો છાતીમાં દુખાવાથી લઈને અંતિમ શ્વાસ સુધીની ક્ષણેક્ષણની વિગત
Nana Patekar Last Words ‘દરેકે જવાનું જ છે, એ સમય આવવાનો જ…’ નિધનથી માત્ર ચાર દિવસ પહેલાં નાના પાટેકરે ઉચ્ચારેલા અંતિમ શબ્દો વાયરલ
Nana Patekar Funeral State Honours નાના પાટેકરની અંતિમ ઈચ્છા પૂર્ણ કરાશે મહારાષ્ટ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત; અહીં રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
Exit mobile version