Site icon News Continuous Bureau | Mumbai

Mufasa the lion king: થિયેટરો માં ધૂમ મચાવી રહેલી મુફાસા ધ લાયન કિંગ ના ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું અપડેટ, જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર આવશે ફિલ્મ

Mufasa the lion king: 'મુફાસા: ધ લાયન કિંગ' 20 ડિસેમ્બર 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. હવે આ ફિલ્મ ની ઓટિટિ રિલીઝ ને લઈને એક અપડેટ સામે આવ્યું છે.

mufasa the lion king ott release know when and where to watch movie

mufasa the lion king ott release know when and where to watch movie

News Continuous Bureau | Mumbai

Mufasa the lion king:  ‘મુફાસા: ધ લાયન કિંગ’ 20 ડિસેમ્બર 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. હવે ચાહકો આ ફિલ્મ ની ઓટિટિ રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે. તેવામાં હવે આ ફિલ્મ ની ઓટિટિ રિલીઝ ને લઈને એક અપડેટ સામે આવ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Los angeles wildfires: લોસ એન્જલસ માં લાગેલી આગથી થયેલા નુકસાનમાંથી બહાર નીકળવા માટે મદદે આવ્યું ડિઝની, કર્યું અધધ આટલા કરોડનું દાન

‘મુફાસા: ધ લાયન કિંગ’ નું ઓટિટિ અપડેટ 

મીડિયા રિપોર્ટ મુજબ થિયેટર અને ડિજિટલ રિલીઝ વચ્ચે લગભગ 100 દિવસનો સમય લાગે છે. આવી સ્થિતિમાં, દર્શકોએ આ ફિલ્મના ઓટિટિ માટે માર્ચ અથવા એપ્રિલ 2025 સુધી રાહ જોવી પડી શકે છે.


મુફાસા: ધ લાયન કિંગે અત્યાર સુધીમાં બધી ભારતીય ભાષાઓમાં 127.65 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું છે. તમને જણાવી દઈએ કે, ‘મુફાસા: ધ લાયન કિંગ’ ના હિન્દી વર્ઝન માં શાહરૂખ ખાન, અબરામ ખાન, આર્યન ખાન, શ્રેયસ તલપડે અને સંજય મિશ્રા જેવા ઘણા કલાકારો એ તેમનો અવાજ આપ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version