Site icon

Mukesh ambani: કહાની ઘર ઘર કી, જો અંબાણી પરિવાર માં ક્લેશ થઇ શકે છે તો આપણે કયા ખેત ની મુળી, જુઓ મુકેશ અંબાણી અને અનંત ની ખાટીમીઠી નોકઝોક નો વિડીયો

Mukesh ambani: મુકેશ અંબાણી એ તેના દીકરા અને વહુ સાથે લાલબાગચા રાજા ની મુલાકાત લીધી હતી આ દરમિયાન ઘણા ફોટા અને વિડીયો વાયરલ થયા હતા તેમના એક વિડીયો એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું.

mukesh ambani argument with anant and radhika video goes viral

mukesh ambani argument with anant and radhika video goes viral

News Continuous Bureau | Mumbai 

Mukesh ambani: અંબાણી પરિવાર ને ભગવાન માં ખુબ જ શ્રદ્ધા છે. અંબાણી પરિવારે તેમના ઘરે ગણપતિ બાપ્પા નું સ્વાગત કર્યું હતું. તાજેતર માં મુકેશ અંબાણી એ તેના દીકરા અને વહુ સાથે લાલબાગચા રાજા ની મુલાકાત લીધી હતી.આ દરમિયાન ઘણા ફોટા અને વિડીયો વાયરલ થયા હતા તેમના એક વિડીયો એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Yuvraj singh biopic: યુવરાજ સિંહ ની બાયોપિક માં થઇ આ અભિનેત્રી ની એન્ટ્રી! આમિર ખાન સાથે કરી ચુકી છે કામ

મુકેશ અંબાણી અને અનંત વચ્ચે નોકઝોક નો વિડીયો 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં મુકેશ અંબાણી તેની નાની વહુ રાધિકા અને નાના દીકરા અનંત સાથે નોકઝોક કરતા જોવા મળી રહ્યા છે. મુકેશ અંબાણી તેમની સાથે માત્ર વાત કરી રહ્યા છે પરંતુ વિડીયો જોતા તો એવું લાગે છે કે તેમની વચ્ચે કોઈ વાત ને લઈને દલીલ ચાલી રહી છે.


તમને જણાવી દઈએ કે, આ વિડીયો લાલબાગચા રાજા ના દર્શન કર્યા બાદ પંડાલ માંથી બહાર નીકળતી વખત નો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Shahrukh khan King: શાહરૂખ ખાનનો મોટો દાવ: શું ‘KING’ બોલીવુડની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બનશે?
Yeh Rishta Kya Kehlata Hai Update: YRKKH માં મોટો ધડાકો: 8 વર્ષના લીપ બાદ અભીરા-અરમાનની જિંદગી બદલાઈ; આ લોકપ્રિય કલાકાર શોને કહેશે અલવિદા
Lust Stories 3 Announcement: OTT પર ફરી જામશે રંગ: ‘લસ્ટ સ્ટોરીઝ 3’ ની જાહેરાત; ચાર દિગ્ગજ દિગ્દર્શકો લાવશે પ્રેમ અને વાસનાની નવી વાર્તાઓ
Dhurandhar 2 Drone Controversy : શૂટિંગમાં એક્શનને બદલે થઈ પોલીસની એન્ટ્રી! ‘ધુરંધર 2’ ની ટીમ વિરુદ્ધ FIR, જાણો કયા કારણોસર ડાયરેક્ટરની મુશ્કેલી વધી
Exit mobile version