Site icon News Continuous Bureau

Mukesh ambani: રાધિકા ની વિદાય વખતે મુકેશ અંબાણી નું રિએક્શન થયું કેમેરામાં કેદ, જુઓ અંબાણી ની નાની વહુ નો ભાવુક વિડીયો

Mukesh ambani: મુકેશ અંબાણી ના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન રાધિકા થઇ ગયા છે. રાધિકા ની વિદાય વખતે મુકેશ અંબાણી ભાવુક જોવા મળ્યા હતા તેમનું આ રિએક્શન કેમેરામાં કેદ થઇ ગયું હતું.

Mukesh ambani gets emotional at radhika vidai

Mukesh ambani gets emotional at radhika vidai

News Continuous Bureau | Mumbai

Mukesh ambani: મુકેશ અંબાણી ના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન રાધિકા થઇ ગયા છે.રાધિકા હવે અંબાણી પરિવાર ની સૌથી નાની વહુ બની ગઈ છે. અનંત અને રાધિકા ના લગ્ન માં દેશ અને વિદેશ ની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. આ લગ્ન ના ઘણા વિડીયો સામે આવ્યા હતા તેમાંના એક વિડીયો એ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ વિડીયો રાધિકા ની વિદાય નો હતો જેમાં મુકેશ અંબાણી ભાવુક જોવા મળ્યા હતા. તેમનું આ રિએક્શન કેમેરામાં કેદ થઇ ગયું હતું.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan: આને કહેવાય જેન્ટલમેન, અનંત અને રાધિકા ના લગ્ન માં શાહરૂખે અમિતાભ-જયા અને રજનીકાંત સાથે કર્યું એવું વર્તન કે થઇ રહ્યા છે કિંગ ખાન ના વખાણ

મુકેશ અંબાણી રાધિકા ની વિદાય દરમિયાન ભાવુક થયા 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો રાધિકા ની વિદાય નો છે.વીડિયોમાં રાધિકા તેની વિદાય વખતે ખૂબ જ ભાવુક જોવા મળી રહી છે. તો બીજી તરફ રાધિકાના સસરા એટલે કે મુકેશ અંબાણી પણ ભાવુક જોવા મળી રહ્યા છે તેમની આંખો માં પણ આંસુ છે. આ દરમિયાન અનંત અંબાણી તેની પત્નીનો હાથ પકડીને ચાલતો જોવા મળી રહ્યો છે.


સોશિયલ મીડિયા પર રાધિકા ની વિદાય નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોઈ લોકો મુકેશ અંબાણી ના વખાણ કરી રહ્યા છે નેટિઝન્સ કહી રહ્યા છે કે એક દીકરી ના પિતા ને જ ખબર પડે કે દીકરી સાસરે જાય ત્યારે એક માતા પિતાની શું હાલત થાય છે. ઘણા લોકો મુકેશ અંબાણી ને જેન્ટલમેન પણ કહી રહ્યા છે. .

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Abhishek Bachchan IPL Team: IPL ટીમ કેમ ન ખરીદી? અભિષેક બચ્ચને આપ્યો રોકડિયો જવાબ, રમત પ્રત્યેના પોતાના ઝનૂન વિશે કરી ખુલીને વાત
Asha Bhosle Tribute In Pakistan: ભારત વિરોધમાં પાકિસ્તાન ભાન ભૂલ્યું! આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતા જ સરકારે ફટકારી નોટિસ, જાણો શું છે મામલો
Asha Bhosle Music Institute Maharashtra: આશા ભોંસલેનું દાયકાઓ જૂનું સપનું હવે થશે સાકાર! દેવેન્દ્ર ફડણવીસે સંગીત પ્રેમીઓ માટે કરી મોટી જાહેરાત
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Exit mobile version