News Continuous Bureau | Mumbai
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના(Reliance industry limited) ચેરમેન અને એમડી મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ (Mukesh Ambani and Nita Ambani)તેમની ભાવિ નાની વહુ રાધિકા મર્ચન્ટ માટે ડાન્સ પ્રોગ્રામનું આયોજન(Radhika Merchant Aarangetram program) કર્યું હતું. વાસ્તવમાં, રાધિકા એક તેજસ્વી શાસ્ત્રીય નૃત્યાંગના છે અને તેણીની તાલીમ પૂર્ણ થયા પછી, આરંગેત્રમ પ્રેઝન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે આ તેનું પહેલું સ્ટેજ પરફોર્મન્સ(first stage performence) હતું, જેને જોવા માટે ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા. આ પ્રસંગે બોલિવૂડથી લઈને બિઝનેસ અને રાજનીતિની હસ્તીઓએ (celebrity)પણ ભાગ લીધો હતો. સલમાન ખાનથી લઈને આમિર ખાન સુધીના લોકો અંબાણીની નાની વહુનું પરફોર્મન્સ જોવા પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે આ ઈવેન્ટનું આયોજન Jio વર્લ્ડ સેન્ટરના ગ્રાન્ડ થિયેટરમાં (JIO world center)કરવામાં આવ્યું હતું.
નીતા અંબાણી પણ રાધિકા મર્ચન્ટ ની જેમ એક મહાન ક્લાસિકલ ડાન્સર(classical dancer) પણ છે. નીતાએ લગ્ન પહેલા ઘણા સ્ટેજ પરફોર્મન્સ પણ આપ્યા છે.
રાધિકા મર્ચન્ટનું પરફોર્મન્સ જોવા સલમાન ખાન અને આમિર ખાન (Salman Khan and Aamir Khan)પણ પહોંચ્યા હતા. બંને સ્ટાર્સે કેમેરામેન માટે પોઝ આપ્યા હતા.
આ પ્રસંગે ક્રિકેટર ઝહીર ખાન પણ પત્ની સાગરિકા ઘાટગે (Zahir Khan with wife)સાથે જોવા મળ્યો હતો. આ પ્રસંગે કપલે કેમેરામેન ને પોઝ આપ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : લગ્નના 8 વર્ષ બાદ પણ પત્ની સાથે ન હતા શારીરિક સંબંધ-આ સાંસદ અને પ્રખ્યાત અભિનેત્રીનો વૈવાહિક વિવાદ પહોંચ્યો કોર્ટમાં-જાણો શું છે સમગ્ર મામલો
