Site icon News Continuous Bureau | Mumbai

Mukesh ambani: અંબાણી ના ઘર ની લક્ષ્મી સાબિત થઇ રાધિકા મર્ચન્ટ!માત્ર 10 જ દિવસ માં મુકેશ અંબાણી એ કરી અધધ આટલા કરોડની કમાણી

Mukesh ambani: મુકેશ અંબાણી એ અનંત અને રાધિકા ના લગ્ન માં ઘણો ખર્ચો કર્યો હતો હવે જોકે, આ દરમિયાન તેમની સંપત્તિમાં કોઈ ઘટાડો થયો નથી પરંતુ મોટો નફો થયો છે.

mukesh ambani net worth increase after anant and radhika wedding

mukesh ambani net worth increase after anant and radhika wedding

News Continuous Bureau | Mumbai

Mukesh ambani: ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ તેમના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા.સૌ પ્રથમ તેમને જામનગર માં ત્રણ દિવસીય પ્રિ વેડિંગ નું આયોજન કર્યું હતું. જેમાં ઇન્ટરનેશનલ સ્ટાર રેહાના એ પરફોર્મ કર્યું હતું. ત્યારબાદ એક ક્રુઝ પર બીજા પ્રિ વેડિંગ નું આયોજન કર્યું હતું.અને સૌથી છેલ્લે લગ્ન નું આયોજન કર્યું હતું જેમાં દેશ અને વિદેશ ની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી અને ઘણા ઇન્ટરનેશનલ સ્ટાર્સ એ પરફોર્મ પણ કર્યું હતું.રિપોર્ટ મુજબ અંબાણી પરિવારે આ લગ્ન પાછળ લગભગ 5000 કરોડ નો ખર્ચો કર્યો હતો હવે અંબાણીની નાની વહુ રાધિકા મર્ચન્ટ તેમના માટે નસીબદાર સાબિત થઈ છે, કારણ કે લગ્ન પછી અંબાણીની નેટવર્થમાં જબરદસ્ત વધારો થયો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anant and Radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન માં સેલેબ્સ એ કર્યો ખુબ હંગામો, રણબીર એ લગાવી આલિયા ને ફટકાર તો જાહ્નવી એ કરી સારા ને ઇગ્નોર, જાણો અંદર ની વાત

મુકેશ અંબાણી ની સંપત્તિ માં થયો વધારો 

મીડિયા રિપોર્ટ મુજબ અનંત અને રાધિકા ના લગ્ન બાદ ના માત્ર 10 દિવસમાં જ અંબાણીની કુલ સંપત્તિમાં 25,000 કરોડ રૂપિયા (લગભગ $3 બિલિયન)નો વધારો થયો છે.રિપોર્ટ મુજબ  5 જુલાઈ, 2024ના રોજ અંબાણીની કુલ સંપત્તિ $118 બિલિયન હતી. 12 જુલાઈ સુધીમાં, આ આંકડો વધીને $121 બિલિયન થઈ ગયો.  આ સાથે જે મુકેશ અંબાણી ને વિશ્વના સૌથી ધનિક પુરુષોમાં 12 માથી 11મા સ્થાને ખસેડ્યા છે. તેમજ તેઓ એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.


અંબાણીની નેટવર્થમાં વધારો ‘રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ’ના શેરના મજબૂત પ્રદર્શનને આભારી છે. લગ્નના દિવસે રિલાયન્સના શેરમાં 1%નો વધારો જોવા મળ્યો હતો. છેલ્લા મહિનામાં શેર 6.65% વધ્યા છે અને છેલ્લા છ મહિનામાં 14.90% વળતર આપ્યું છે.અંબાણીએ અનંત અને રાધિકાના લગ્નની ઉજવણીમાં જેટલી રકમ ખર્ચી તેના કરતા અનેકગણી વધુ કમાણી કરી છે. આવી સ્થિતિમાં નાની વહુ રાધિકા મર્ચન્ટ ના પગલાં તેમના માટે ખૂબ જ શુભ હોવાનું કહેવાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Adhik Mehta Show। અનુપમા છોડ્યા બાદ ચમક્યું એક્ટરનું નસીબ! હવે આ ટીવી ક્વીન સાથે સ્ક્રીન પર ઈશ્ક લડાવશે અધિક મહેતા
Sridevi Classic Movies। માત્ર ૧૩ વર્ષની ઉંમરે શ્રીદેવી બની હતી સાવકી માતા’, બોક્સ ઓફિસ પર ફિલ્મે મચાવ્યો હતો ધમાકો
South Movie Tickets|શું તમે પણ સાઉથની ફિલ્મો જોવા માટે ચૂકવી રહ્યા છો વધુ પૈસા? જાણો ટિકિટ મોંઘી થવા પાછળનું આ અંદરનું રહસ્ય
Hai Jawani Toh Ishq Hona Hai Review|વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ માં કૉમેડીનો તડકો કે ઇમોશનલ ડ્રામા? ટિકિટ બુક કરાવતા પહેલાં જાણી લો પ્લસમાઈનસ પોઈન્ટ્સ
Exit mobile version