Site icon

ડાન્સર મુક્તિ મોહને શેર કરી બોલ્ડ તસવીરો, માલદિવ્સમાં વેકેશનની મજા માણતી આવી નજત ; જુઓ તસવીરો  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

કન્ટેમ્પરરી ડાન્સર તરીકે જાણીતી  મુક્તિ મોહન હાલ માલદિવ્સમાં મજાઓ ગાળી રહી છે. માલદિવ્સમાં તેનો સુપર બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. ડાન્સર મુક્તિ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે તે અવાર નવાર તેના ફોટોસ અને વિડિયોઝ શેર કરતી રહે છે. 

તાજેતરમાં મુક્તિએ સોશિયલ મીડિયા પર વેકેશનની મજા માણતી તસવીરો શેર કરી છે, જેમાં તે ખુબજ બોલ્ડ લાગી રહી છે. આ તસ્વીરોમાં તે સ્ટ્રીપ સ્ટાઇલ સફેદ અને બ્લૂ રંગનાં સ્વિમસૂટમાં નજર આવી રહી છે.  સ્વિમવેરમાં નજર આવી રહી છે જેમાં તે સમર ગોલ આપી રહી છે.

મુક્તિ મોહન ઓરેન્જ સ્ટ્રિપ બિકિનીમાં માલદિવ્સમાં આ સમયને મન ભરીને માણી રહી છે અને તેની દરેક યાદને કેમેરામાં કેદ કરી રહી છે. આ તસવીરો તેણે તેનાં સોશિયલ મીડિયા પેજ પર શેર કરી છે જે જોત જોતામાં વાયરલ થઇ ગઇ છે.

મુક્તિ મોહન શક્તિ મોહન અને નીતિ મોહનની બહેન છે. હાલમાં જ નીતિ મોહને દીકરાને જન્મ આપ્યો છે. તો શક્તિ મોહન એક સુપર ડાન્સર છે. અને તે કોરિયોગ્રાફર છે તેમજ તેણે ઘણાં ડાન્સ કોરિયોગ્રાફ કર્યા છે અને તે ડાન્સ પ્લસ નામનો શો જજ કરતી નજર આવી હતી.

Govt Blocks OTT Platforms: અશ્લીલ કન્ટેન્ટ પીરસતા ૫ OTT પ્લેટફોર્મ્સ પર સરકારની મોટી સર્જિકલ સ્ટ્રાઈક: તાત્કાલિક અસરથી કર્યા બ્લોક; જાણો કયા પ્લેટફોર્મ પર લાગ્યો પ્રતિબંધ?
Ranveer Singh Pralay Movie Update: રણવીર સિંહની ફિલ્મ ‘પ્રલય’માં વધુ એક અભિનેત્રીની એન્ટ્રી: કલ્યાણી પ્રિયદર્શન બાદ સાઉથની આ બ્યુટી મચાવશે ધૂમ.
Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Exit mobile version