ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર
સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘ ની શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક પરિષદ માં મુંબઈ શહેરનો ફિલ્મોની શ્રેણીમાં સમાવી થયો હોવાને કારણે મુંબઈ શહેરને યુનિસ્કો ક્રિએટિવ સીટી ફોર ફિલ્મ નો દરજ્જો આપવામાં આવ્યો છે.
આ માટે ના સ્મૃતિ ચિન્હ નું અનાવરણ મુંબઈના મેયર કિશોરી પેડણેકર ના હાથે મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયમાં થયું હતું.
એ વાત સર્વ વિદિત છે કે મુંબઈ શહેરમાં ફિલ્મો બને છે. આખા દેશમાં મુંબઈ શહેર એવી જગ્યા છે જેને ફિલ્મોનું પાટનગર કહેવામાં આવે છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર આ સન્માન મળતા મુંબઈ નો દરજો વધી ગયો છે.
છેલ્લા એક વર્ષથી આ ભાઈ કોરોના પોઝિટિવ છે, હવે હાલત કથળી છે. જાણો કોરોના એ તેના શરીર સાથે શું કર્યું.