Site icon News Continuous Bureau | Mumbai

Mumtaz and asha bhosle: 76 વર્ષ ની મુમતાઝ સાથે 90 વર્ષ ની આશા ભોંસલે એ લગાવ્યા ઠુમકા, લેજેન્ડસ નો વિડીયો થયો વાયરલ

Mumtaz and asha bhosle: બોલિવૂડ ની દિગ્ગ્જ અભિનેત્રી મુમતાઝ તેના બિન્દાસ સ્વભાવ માટે જાણીતી છે. હવે સોશિયલ મીડિયા પર મુમતાઝ અને બોલિવૂડ ની પીઢ ગાયિકા આશા ભોંસલે નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બંને કોઈ સહેરી બાબુ પર ડાન્સ કરી રહ્યા છે.

mumtaz dances on song koi sehri babu with asha bhosle

mumtaz dances on song koi sehri babu with asha bhosle

News Continuous Bureau | Mumbai

Mumtaz and asha bhosle: 70 ના દાયકા ની અભિનેત્રી મુમતાઝે ઘણી હિટ ફિલ્મો આપી છે. મુમતાઝ ફક્ત અભિનય માટેજ નહીં પરંતુ તેની સુંદરતા માટે પણ જાણીતી હતી.બીજી તરફ આશા ભોંસલે એ એક લેજેન્ડરી સિંગર છે. આશા ભોંસલે તેની કારકિર્દી માં 12 હજાર થી પણ વધુ ગીત ગઈ ચુકી છે. હવે આ બંને લેજેન્ડરી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બંને કોઈ સહેરી બાબુ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

 

મુમતાઝ અને આશા ભોંસલે નો ડાન્સ 

મુમતાઝે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં બંને ‘લોફર’ના ગીત ‘કોઈ સહેરી બાબુ’ પર ડાન્સ કરતી જોવા મળે છે. એક ગેટ-ટુગેધર પાર્ટી દરમિયાન, મુમતાઝ અને આશાજીએ તેમના ડાન્સ પરફોર્મન્સથી બધાને ચોંકાવી દીધા હતા. મુમતાઝ આશાજીને સિગ્નેચર ડાન્સ સ્ટેપ શીખવતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, આ ગીત આશા ભોંસલે એ ગાયું છે. તેમજ આ ગીત મુમતાઝ પર ફિલ્માવવામાં આવ્યું હતું 


આ વિડીયો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. મુમતાઝ ની વાત કરીએ તો તેણે પોતાની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. તેણે રાજેશ ખન્ના સાથે સૌથી વધુ કામ કર્યું છે. 

આ સમાચાર પણ વાંચોઃ Junior mehmood: આ ગંભીર બીમારી સામે લડી રહ્યો છે કોમેડિયન જુનિયર મહેમૂદ, અભિનેતા ના ખબર અંતર પૂછવા પહોંચ્યો જોની લીવર, વિડીયો થયો વાયરલ

Avengers Doomsday Advance Booking ‘એવેન્જર્સ ડૂમ્સડે’ નું તોફાની એડવાન્સ બુકિંગ 24 કલાકમાં જ ₹10 કરોડ પાર, મિડનાઈટ શો માટે ભારે ક્રેઝ
Salman Khan Gift પનવેલ ફાર્મહાઉસમાં સલમાન ખાનનું મોટું સરપ્રાઈઝ ‘માતૃભૂમિ’ ની ટીમને આપી મોંઘીદાટ ભેટ
Prince William Dharma Visit મુંબઈમાં પ્રિન્સ વિલિયમ ધર્મા પ્રોડક્શન્સ પહોંચ્યા કરણ જોહર, કરીના અને સૈફ સાથે ભારતીય સિનેમા પર ચર્ચા
Panchayat Season 5 Release Date ફુલેરાની વાપસી ‘પંચાયત’ સીઝન 5 ની રિલીઝ ડેટ જાહેર, આ તારીખના રોજ OTT પર આવશે
Exit mobile version