મ્યુઝિક કમ્પોઝર અને ઈન્ડિયન આઈડલના જજ અનુ મલિકના માતાનું 25 જુલાઈના રોજ બપોરે 3.30 વાગ્યે અવસાન થયું છે.
અનુ મલિક, અબુ મલિક અને ડબુ મલિક ના માતા બિલ્કિસ મલિક ને સ્ટ્રોક આવ્યા પછી ગુરુવારે જુહુ સ્થિત આરોગ્ય નિધિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મ્યુઝિક કમ્પોઝર્સ અમાલ અને અરમાન મલિક પણ પોતાના દાદીના નિધનથી શોકમાં છે અને તેમણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને દુખ વ્યક્ત કર્યું છે.