ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૩ એપ્રિલ 2021
શુક્રવાર
નદીમ શ્રવણ ની કમ્પોઝર જોડી તૂટી ગઈ છે. ગઈકાલે સંગીતકાર શ્રવણકુમાર રાઠોડનું કોરોનાને કારણે મૃત્યુ થયું. તેઓ ૬૬ વર્ષના હતા. માહિમ ખાતે આવેલી રહેજા હોસ્પિટલમાં તેમને ભરતી કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ થઇ ગયા બાદ તેમની તબિયતમાં કોઈ જ સુધારો જણાયો નહીં. આખરે તેમણે હોસ્પિટલમાં પોતાના જીવનના અંતિમ શ્વાસ લીધા.
તેમણે અનેક બોલિવૂડની હિટ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તેમજ તેમનું સંગીત આજે વખણાય છે.
આજની પોઝિટિવ સ્ટોરી : કોરોના માંથી બહાર આવવાની સંઘર્ષ કથા. એક સમયે લાગ્યું નહીં જીવાય અને ત્યારબાદ જીવન મળ્યું….