Site icon

સુરભી ચંદનાએ કરાવ્યું બ્રાઇડલ ફોટોશૂટ, લાલ લહેંગામાં આવી નજર. જુઓ સુંદર તસવીરો

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૭ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

મંગળવાર 

ટીવી શો નાગિન 5 માં ઇચ્છાધારી નાગિનનું પાત્ર ભજવનારી લોકપ્રિય ટીવી અભિનેત્રી સુરભિ ચંદના  દુલ્હનના અવતારમાં જોવા મળી રહી છે. સુરભિએ આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.  

સુરભિએ લાલ રંગની ચણિયાચોળી પહેરી છે. અને મોતીનો ચોકબંધ નેકલેસ પહેર્યો છે. સાથે જ લાલ મોતીનો લાંબો ઝડતરનો સેટ પણ પહેર્યો છે. તે આ લૂકમાં ખૂબ જ સિમ્પલ પણ એલિગન્ટ લાગી રહી છે.  

આ તસવીરો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું કે, 'ટીવી પર મેં કેટલા લગ્ન કર્યા છે તે મને યાદ નથી, પરંતુ દુલ્હનની જેમ તૈયાર થવું હંમેશા મને એક્સાઇટમેન્ટ આપે છે. ખબર નહીં ક્યારે સાચા લગ્ન થશે, ભગવાન જાણે!" 

ઉલ્લેખનીય છે કે અભિનેત્રી સુરભી ચંદના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવારનવાર તે તેની તસવીરો અને વિડિયો તેના ચાહકો સાથે શેર કરતી રહે છે.

Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Kartik Aaryan: મોટા પડદે ફરી જોવા મળશે કાર્તિક આર્યનનો જાદુ! આ સુપરહિટ ફિલ્મે તોડ્યા હતા રેકોર્ડ, હવે થીયેટરોમાં ફરી મચાવશે ધૂમ
Toxic Runtime: શું ‘ધુરંધર ૨’ જેટલી જ લાંબી હશે યશની ‘ટોક્સિક’? જાણો કેટલા કલાકનો છે આ એક્શન થ્રિલરનો રન ટાઈમ; ચાહકો માટે આવ્યા મોટા સમાચાર.
Rashmika Vijay Sangeet Photos: સ્ટેજ પર ઉતર્યા ‘પ્રિન્સ-પ્રિન્સેસ’: રશ્મિકા અને વિજયના રોમેન્ટિક અંદાજે સંગીત સેરેમનીમાં લગાવી આગ; દિયર આનંદ સાથે પણ એક્ટ્રેસે લગાવ્યા ઠુમકા!
Exit mobile version