Site icon News Continuous Bureau | Mumbai

Naagin 7: એકતા કપૂર ની નાગિન બનવા પર પ્રિયંકા પ્રિયંકા ચહર ચૌધરી એ તોડ્યું મૌન, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી લખી આવી વાત

Naagin 7: નાગિન 7 માં પ્રિયંકા ચહર ચૌધરીની એન્ટ્રીના સમાચાર સામે આવ્યા હતા. રિપોર્ટ મુજબ પ્રિયંકા એકતા કપૂર ની સિરિયલ નાગિન 7 માં લીડ અભિનેત્રી હતી હવે આ સમાચારો પર પૂર્ણવિરામ મુકતા પ્રિયંકા એ હકીકત જણાવી છે.

naagin 7 lead role priyanka chahar choudhary react on this rumours

naagin 7 lead role priyanka chahar choudhary react on this rumours

News Continuous Bureau | Mumbai

Naagin 7: એકતા કપૂરે તાજેતરમાં તેની સિરિયલ નાગિન 7 ની જાહેરાત કરી હતી ત્યારબાદ થી લોકો માં આ સિરિયલ ને લઈને ઉત્સાહ વધી ગયો છે. હવે ચાહકો માં આ સિરિયલ ના મુખ્ય પાત્ર ને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે નાગિન 7 માં પ્રિયંકા ચહર ચૌધરી, એશા ગુપ્તા અને વિવિયન ડીસેના મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.નાગિન 7 માટે પ્રિયંકાનું નામ ઘણા સમયથી સમાચારમાં છે, પરંતુ હવે આ સમાચારો પર પૂર્ણવિરામ મુકતા પ્રિયંકા એ હકીકત જણાવી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Govinda wife Sunita: શું શરાબી છે ગોવિંદા ની પત્ની? દારૂ પીવા પર સુનિતા અહુજા આપી ચોંકાવનારી પ્રતિક્રિયા

પ્રિયંકા એ જણાવી હકીકત 

પ્રિયંકા ચહર ચૌધરીએ તેની ઇન્સ્ટા સ્ટોરી માં લખ્યું છે કે, ‘અફવાઓ?’ હા, મેં પણ જોયું છે. ઉત્તેજના? હું જૂઠું નહીં બોલું, મને મજા આવી. પણ ચાલો તેને વાસ્તવિક રાખીએ. ના, હું નાગિન નથી બની રહી. હવે અફવાઓ દૂર થઈ ગઈ છે. નવી બાબતો તરફ આગળ વધવાનો સમય આવી ગયો છે.’ જોકે અભિનેત્રીએ નાગિન 7 લખ્યું નથી.પ્રિયંકા ચહર ચૌધરીની આ પોસ્ટથી ચાહકો દુઃખી થયા છે. મોટી સંખ્યામાં લોકો પ્રિયંકાને નાગિન બનતી જોવા માંગે છે, પરંતુ આવું થવાનું નથી.


 

એકતા કપૂર ની સિરિયલ નાગિન માં અત્યારસુધી ઘણી અભિનેત્રીઓ નાગિન બની ચુકી છે હવે જોવાનું એ રહેશે કે હવે સીઝન 7 માં એકતા કપૂર ની નાગિન કોણ બનશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version