Site icon News Continuous Bureau | Mumbai

Naagin 7: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શો છોડ્યા બાદ શહેજાદા ધામી ને લાગી લોટરી, એકતા કપૂર ની આ સિરિયલ માં ભજવશે મુખ્ય ભૂમિકા!

Naagin 7: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી અરમાન એટલે કે શહેજાદા ધામી ને કાઢી મુક્યા બાદ હવે તે એકતા કપૂર ની સિરિયલ માં જોવા મળશે. મીડિયા રિપોર્ટ મુજબ અભિનેતા શહેજાદા નાગિન 7 માં પ્રવેશી ચૂક્યો છે.

naagin 7 shehzada dhami will enter in ekta kapoor show after leaving from YRKKH

naagin 7 shehzada dhami will enter in ekta kapoor show after leaving from YRKKH

News Continuous Bureau | Mumbai 

Naagin 7: એકતા કપૂર ની સિરિયલ નાગિનની આગામી સિઝનની ચાહકો રાહ જોઈ રહ્યા છે. અત્યારસુધી નાગીનની છ સીઝન આવી ગઈ છે.હવે ચાહકો એ જાણવા આતુર છે કે એકતા કપૂર ( Ekta Kapoor ) ની સિરિયલ નાગિન માં કોણ નાગિન ની ભૂમિકા ભજવશે. હવે આવી સ્થિતિમાં, નાગિન 7 ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. કેટલાક મીડિયા રિપોર્ટ માં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, શહેજાદા ધામી એકતા કપૂરની નાગિન 7માં એન્ટ્રી કરી શકે છે. 

Join Our WhatsApp Channel

નાગિન 7 માં થઇ શહેજાદા ધામી ની એન્ટ્રી?

મીડિયા રિપોર્ટ માં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નાગિન 7 ના નિર્માતાઓએ તેમના શો માટે શેહજાદા ધામીનો ( shehzada dhami ) મુખ્ય ભૂમિકા માટે સંપર્ક કર્યો છે. શહેજાદા ને લઈને આ પહેલા એક રિપોર્ટ સામે આવ્યો હતો જે મુજબ અભિનેતા ને કલર્સ ( Colors ) ટીવી શોની ઓફર કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે નાગિન 7 પણ કલર્સ ટીવી ( TV Show ) પર આવે છે. આ કારણોસર, નાગિન 7 માં શહેજાદા ની એન્ટ્રી કન્ફર્મ માનવામાં આવે છે

આ સમાચાર પણ વાંચો :  Aarti chabria: અક્ષય કુમાર સાથે આવારા પાગલ દીવાના માં જોવા મળેલી અભિનેત્રી આરતી છાબરિયા છે ગર્ભવતી, આટલી ઉંમરે આપશે તેના પહેલા બાળકને જન્મ

તમને જણાવી દઈએ કે, શહેજાદા ધામીને ટીવી સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાંથી દૂર કરવામાં આવ્યો છે. આ શોમાં શહેજાદા ધામી અરમાન ના રોલમાં જોવા મળ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cannes 2026| કાન્સ ક્વીન ઐશ્વર્યા રાય ઇલેક્ટ્રિક બ્લુ ગાઉનમાં રેડ કાર્પેટ પર ગ્લેમરસ એન્ટ્રી, ઇન્ટરનેટ પર ફોટોઝ વાયરલ
TMKOC Set Reality| વાસ્તવમાં આવી દેખાય છે તારક મહેતાની ગોકુલધામ સોસાયટી, જેઠાલાલના ઘરનો અસલી વીડિયો વાયરલ
System Movie Review| હલી જશે આખી ‘સિસ્ટમ’! સોનાક્ષી સિન્હા અને જ્યોતિકાની દમદાર એક્ટિંગે જીત્યા દિલ, મુવી જોતા પહેલા વાંચી લો આ રીપોર્ટ
Khatron Ke Khiladi 15। આવી ગઈ ખતરોં કે ખિલાડી ૧૫ ની પહેલી ઝલક, રોહિત શેટ્ટી સાથે જોખમ ખેડવા કન્ટેસ્ટન્ટ્સ તૈયાર
Exit mobile version