Site icon News Continuous Bureau | Mumbai

Nadaaniyan: એકબીજા સાથે મસ્તી કરતી જોવા મળી નાદાનિયા ની સ્ટારકાસ્ટ, ફિલ્મ નો બીટીએસ વિડીયો થયો વાયરલ

Nadaaniyan: નાદાનિયા માં ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર પહેલીવાર એકસાથે જોવા મળવાના છે તાજેતર માં નેટફ્લિક્સ એ આ ફિલ્મ નો બીટીએસ વિડીયો શેર કર્યો છે જે વાયરલ થઈ રહ્યો છે

nadaaniyan film star cast bts video goes viral

nadaaniyan film star cast bts video goes viral

News Continuous Bureau | Mumbai

Nadaaniyan: નાદાનિયા માં ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર પહેલીવાર એકસાથે જોવા મળવાના છે. આ ફિલ્મ થી સૈફ અલી ખાન નો પુત્ર ઇબ્રાહિમ બોલિવૂડ માં એન્ટ્રી કરી રહ્યો છે. આ ફિલ્મ માં ઇબ્રાહિમ અને ખુશી સિવાય દિયા મિર્ઝા, મહિમા ચૌધરી, અર્ચના પૂરણ સિંહ અને સુનીલ શેટ્ટી પણ છે. તાજેતર માં નેટફ્લિક્સ એ આ ફિલ્મ નો બીટીએસ વિડીયો શેર કર્યો છે જે વાયરલ થઈ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Raveena tandon: મહાકુંભ માં કેટરીના નો વિડીયો લેનાર ને રવીના ટંડને લગાવી ફટકાર, ગુસ્સે ભરાયેલી અભિનેત્રીએ કરી આ કૃત્ય ની ટીકા

નાદાનિયા નો બીટીએસ વિડીયો થયો વાયરલ 

તાજેતરમાં નેટફ્લિક્સ એ તેના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ નાદાનિયા નો બીટીએસવીડિયો શેર કર્યો છે. આમાં દરેક વ્યક્તિ સ્ક્રિપ્ટની ચર્ચા કરી રહી છે.વીડિયોમાં, સુનીલ શેટ્ટી કહી રહ્યો છે કે મને વૃદ્ધ થવાનો અનુભવ થઈ રહ્યો છે.મહિમા ચૌધરી કહે છે, ‘અમને પહેલા આવી સ્ક્રિપ્ટો આપવામાં આવી ન હતી.’ જવાબમાં સુનિલ કહે છે, ‘અમને સ્ક્રિપ્ટો આપવામાં આવી હતી પણ શૂટિંગ પૂરું થયા પછી.’ આ સાંભળીને ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ હસવા લાગે છે.સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 


નાદાનિયા માં ખુશી કપૂર અને ઇબ્રાહિમ અલી ખાનના પાત્રો વચ્ચેની એક અનોખી પ્રેમકથા બતાવવામાં આવશે.આ ફિલ્મ માં સુનિલ શેટ્ટી અને મહિમા ચૌધરી ખુશી કપૂરના પાત્રના માતા-પિતાની ભૂમિકા માં જોવા મળશે. જ્યારે દિયા મિર્ઝા ઇબ્રાહિમ અલી ખાન ની માતાની ભૂમિકા માં જોવા મળશે.આ ફિલ્મમાં અર્ચના પૂરણ સિંહ મિસ બિગ્રેન્ઝાની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 7 માર્ચ ના રોજ રિલીઝ થશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramleela Mahasangh Opposes Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવા સામે શ્રી રામલીલા મહાસંઘનો તીવ્ર વિરોધ, ફિલ્મમાંથી હટાવવાની કરી માગણી
Dipika Chikhlia Supports Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવાના વિવાદ વચ્ચે સીતા માતા ફેમ દીપિકા ચિખલિયાનું સમર્થન, કહ્યું ‘તે એક ઉત્તમ કલાકાર છે’
Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Exit mobile version