Site icon News Continuous Bureau | Mumbai

Nadaaniyan OTT: અલગ અંદાજ માં થઇ નાદાનિયા ની ઓટીટી રિલીઝ ની જાહેરાત, જાણો ક્યારે જોઈ શકશો ઇબ્રાહિમ અને ખુશી ની ફિલ્મ

Nadaaniyan OTT: ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર પહેલીવાર સાથે નાદાનિયા માં જોવા મળશે હવે આ ફિલ્મની રિલીઝ ની જાહેરાત એક અલગ અંદાજ માં કરવામાં આવી છે.

Nadaaniyan OTT, ibrahim ali khan, khushi kapoor, netflix

Nadaaniyan OTT, ibrahim ali khan, khushi kapoor, netflix

News Continuous Bureau | Mumbai

Nadaaniyan OTT: ઇબ્રાહિમ અલી ખાન ફિલ્મ નાદાનિયા થી બોલિવૂડ માં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર પહેલીવાર સાથે નાદાનિયા માં જોવા મળશે.આ રોમેન્ટિક કોમેડીના ફર્સ્ટ લૂક પોસ્ટર તથા તેના ગીતો એ દર્શકોમાં ઘણો ઉત્સાહ જગાડ્યો હતો અને તેઓ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આ ફિલ્મની રિલીઝ ની જાહેરાત એક અલગ અંદાજ માં કરવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Chhaava box office collection: છાવા પર થઇ રહ્યો છે નોટો નો વરસાદ, પાંચમા દિવસે પણ વિકી કૌશલની ફિલ્મે કરી બંપર કમાણી

નાદાનિયા ની ઓટિટિ રિલીઝ 

નેટફ્લિક્સે એક અલગ અંદાજ માં  નાદાનિયા ના ઓટિટિ રિલીઝની જાહેરાત કરી છે. જેમાં મિસ બ્રિગેન્ઝા  વર્ગમાં આવે છે અને બાળકોને પૂછે છે કે પ્રેમ શું છે. તે તેને ખુશી ઉર્ફે પિયાને કહેવાનું કહે છે. તે કંઈ કહેતી નથી. પાછળથી ઇબ્રાહિમ ઉર્ફે અર્જુન આત્મવિશ્વાસથી જવાબ આપે છે, “પ્રેમ એક સિસ્ટમ છે. બે હૃદય વચ્ચે, જે એકબીજાને વિચાર્યા વિના, સમજ્યા વિના પોતાની દુનિયા બનાવે છે, કારણ કે તે કયો પ્રેમ છે જેમાં થોડી પણ બાલિશતા નથી, જેમાં નિર્દોષતા નથી… ખરું ને? મિસ બ્રિગેન્ઝા?”


નેટફ્લિક્સ એ આ અલગ અંદાજ માં જાહેરાત કરતા તેના કેપ્શનમાં લખ્યું, “આવા નાદાનિયા જોયા પછી કંઈક થાય છે… જુઓ નાદાનિયા, 7 માર્ચે, ફક્ત નેટફ્લિક્સ પર!” ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર અભિનીત આ ફિલ્મ 7 માર્ચ, 2025 ના રોજ નેટફ્લિક્સ પર પ્રીમિયર થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Naagin 8 Major Update ટીવીની આ હસીના બનશે ‘નાગિન ૮’ની નવી વિલન! નામ સામે આવતા જ ફેન્સમાં ભારે ઉત્સાહ
Buntwara 1947 Trailer Released 1947ના વિભાજનની દર્દનાક ઝલક, સની દેઓલ અને શબાના આઝમીની બંટવારા 1947નું ટ્રેલર રિલીઝ
Spider Man Brand New Day Advance Booking સ્પાઈડરમેન બ્રાન્ડ ન્યૂ ડેનું એડવાન્સ બુકિંગમાં ધમાકેદાર પ્રદર્શન, ભારતમાં રીલીઝ પહેલાં જ કરી બમ્પર કમાણી
Shivangi Joshi Harshad Chopda Relationship Rumors ૧૩ વર્ષ મોટા એક્ટર સાથે બ્રેકઅપ બાદ શું હર્ષદ ચોપડાને ડેટ કરી રહી છે શિવાંગી જોશી? ધીરજ ધૂપરે ખોલી પોલ
Exit mobile version