Site icon News Continuous Bureau | Mumbai

Naga chaitanya and Samantha ruth prabhu: નાગા ચૈતન્ય-સમંથા રૂથ પ્રભુના છૂટાછેડા પર ટિપ્પણી કરવી તેલંગાણાના મંત્રી ને પડી ભારે, સાઉથ સુપરસ્ટાર્સ એ સોશિયલ મીડિયા પર કહી આવી વાત

Naga chaitanya and Samantha ruth prabhu: નાગા ચૈતન્ય-સમંથા રૂથ પ્રભુના છૂટાછેડા પર તેલંગાણાના મંત્રી કોંડા સુરેખા એ ટિપ્પણી કરી હતી જેના પર નાગા ચૈતન્ય અને સામંથા એ સોશિયલ મીડિયા મંત્રી પર નારાજગી વ્યક્ત કરતા પોતાની વાત કહી છે.

naga chaitanya and samantha ruth prabhu react on konda surekha statement

naga chaitanya and samantha ruth prabhu react on konda surekha statement

News Continuous Bureau | Mumbai 

Naga chaitanya and Samantha ruth prabhu: નાગા ચૈતન્ય-સમંથા રૂથ પ્રભુના છૂટાછેડા પર  તેલંગાણાના મંત્રી કોંડા સુરેખા એ ટિપ્પણી કરી હતી. કોંડા સુરેખાએ નાગા ચૈતન્ય અને સામંથા રૂથ પ્રભુના છૂટાછેડા માટે કેટી રામારાવને જવાબદાર ઠેરવ્યા હતા. જેના પર નાગા ચૈતન્ય અને સામંથા એ સોશિયલ મીડિયા મંત્રી પર નારાજગી વ્યક્ત કરતા પોતાની વાત કહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Govinda Misfire Case: એક્ટર ગોવિંદાની આ ભૂલને કારણે ચાલી હતી ગોળી, રિવોલ્વરમાં લોડ કરવામાં આવી હતી આટલી ગોળીઓ, મુંબઈ પોલીસ લાગી તપાસમાં..

નાગા ચૈતન્ય અને સામંથા એ આપી પ્રતિક્રિયા 

નાગા ચૈતન્ય ના પિતા અને સાઉથ સુપરસ્ટાર નાગાર્જુન એ કોંડા સુરેખા ના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કોંડા સુરેખાને તેનું નિવેદન પાછું ખેંચવાની સૂચના આપી છે. આ સાથે જ નાગા ચૈતન્ય એ તેના સોશિયલ મીડિયા પર લાંબી નોંધ શેર કરી છે જેમાં લખ્યું છે કે, છૂટાછેડાનો નિર્ણય એ કોઈપણ વ્યક્તિના જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય છે. ખૂબ વિચારણા કર્યા પછી, મારી ભૂતપૂર્વ પાર્ટનર (સમાંથા) અને મેં પરસ્પર અલગ થવાનો નિર્ણય લીધો છે. આજે મંત્રી કોંડા સુરેખા ગારુ દ્વારા કરવામાં આવેલો દાવો માત્ર ખોટો જ નથી પરંતુ સંપૂર્ણ પાયાવિહોણો પણ છે. લાઈમલાઈટમાં આવવા માટે સેલેબ્સના નામનો ઉપયોગ અને શોષણ કરવું શરમજનક છે.’


 


આ સાથે જ સામંથા એ પણ તેના સોશિયલ મીડિયા પર એક લાંબી નોંધ શેર કરી છે જેમાં લખ્યું છે કે, ‘સ્ત્રી બનવું, બહાર આવવું અને કામ કરવું, ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવું, પ્રેમમાં પડવું, ઊભા રહેવું અને લડવું… તે માટે ઘણી હિંમતની જરૂર પડે છે. કોંડા સુરેખા, મને તમારી યાત્રા પર ગર્વ છે. કૃપા કરીને તેને બગાડશો નહીં. હું તમને અન્યની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરું છું.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version