Site icon News Continuous Bureau | Mumbai

Naga and Sobhita: લગ્ન બાદ આંધ્રપ્રદેશના મલ્લિકાર્જુન સ્વામી દેવસ્થાનમ મંદિરમાં આશીર્વાદ લેવા પહોંચ્યા નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા, કપલ નો વિડીયો થયો વાયરલ

Naga and Sobhita: નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલોપાલા લગ્ન ના બંધન માં બંધાયા છે તેમના લગ્ન ની ઘણી તસવીરો અને વિડીયો વાયરલ થયા હતા, હવે સોશિયલ મીડિયા પર કપલ નો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કપલ લગ્ન બાદ શ્રીશૈલમ મંદિરમાં આશીર્વાદ લેવા જઈ રહ્યા છે.

News Continuous Bureau | Mumbai

Naga and Sobhita: નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા એ 4 ડિસેમ્બર ના રોજ હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં પરિવાર અને મિત્રો ની હાજરી માં ધામધૂમ થી લગ્ન કર્યા હતા. આ લગ્ન ની તસવીરો અને વિડીયો સાઉથ સુપરસ્ટાર નાગાર્જુને તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. હવે સોશિયલ મીડિયા પર કપલ નો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કપલ લગ્ન બાદ આંધ્રપ્રદેશમાં શ્રી બ્રહ્મરામ્બા સમેથા મલ્લિકાર્જુન સ્વામી દેવસ્થાનમ મંદિરે પહોંચ્યા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Pushpa 2: વધુ એક વખત મુશ્કેલી માં મુકાયો અલ્લુ અર્જુન, આ મામલે પુષ્પા 2 ફેમ અભિનેતા પર થયો કેસ દાખલ, જાણો સમગ્ર મામલો

નાગા ચૈતન્ય અને શોભિતા એ લીધા ભગવાન ના આશીર્વાદ 

નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા લગ્ન બાદ આંધ્રપ્રદેશમાં શ્રી ભ્રમરમ્બા સમેથા મલ્લિકાર્જુન સ્વામી દેવસ્થાનમ મંદિર પહોંચ્યા. નવા પરિણીત યુગલે મંદિરની બહાર પાપારાઝી કેમેરા માટે પોઝ આપ્યો.નાગા ચૈતન્ય અને શોભિતા સાથે નાગાના પિતા, અને સાઉથ સુપરસ્ટાર નાગાર્જુન અક્કીનેની પણ હતા.આ કપલનો વીડિયો સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.


નાગા ચૈતન્ય ના આ બીજા લગ્ન છે આ અગાઉ નાગા એ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ સાથે લગ્ન કર્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Akshaye Khanna Mahakali Shukracharya Look ‘મહાકાલી’માં અક્ષય ખન્નાનો ખતરનાક લુક ‘શુક્રાચાર્ય’ અવતાર જોઈ પ્રભાસ અને ઋષભ શેટ્ટી પણ ચોંકી ગયા!
Toxic Hindi Version CBFC Cuts યશની ફિલ્મ ‘ટોક્સિક’ના હિન્દી વર્ઝન પર સેન્સર બોર્ડની કાતર અપશબ્દો અને આ સીન્સમાં કરાયા મોટા ફેરફાર!
Jeevan Bheema Yojana Trailer અરશદ વારસીની ફિલ્મ ‘જીવન ભીમા યોજના’નું ટ્રેલર રિલીઝ દર્શકોને મળશે ભરપૂર કોમેડીનો ડોઝ!
Bollywood Actresses Bold Scenes Post Marriage કિયારાથી લઈને ઐશ્વર્યા રાય સુધી… લગ્ન બાદ પણ પડદા પર બોલ્ડ અને લિપલોક સીન્સ આપનારી અભિનેત્રીઓ!
Exit mobile version