Site icon News Continuous Bureau | Mumbai

Naga chaitanya and sobhita dhulipala: નાગા ચૈતન્ય આ દિવસે લેશે શોભિતા સાથે સાત ફેરા! કપલ નું વેડિંગ કાર્ડ થયું લીક,લગ્ન ની વિગતો આવી સામે

Naga chaitanya and sobhita dhulipala: નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા જલ્દી જ લગ્ન ના બંધન માં બંધાવવાના છે.તેવામાં બંને નું લગ્ન નું કાર્ડ વાયરલ થઇ રહ્યું છે.

naga chaitanya and sobhita dhulipala wedding card leaked and viral

naga chaitanya and sobhita dhulipala wedding card leaked and viral

News Continuous Bureau | Mumbai

Naga chaitanya and sobhita dhulipala: નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા જલ્દી જ લગ્ન ના બંધનમાં બંધાવવાના છે. કપલે ઓગસ્ટ મહિનામાં સગાઇ કરી હતી. તમને જણાવી દઈએ કે તેવામાં હવે સોશિયલ મીડિયા પર નાગા અને શોભિતા ના લગ્ન નું કાર્ડ વાયરલ થઇ રહ્યું છે જેમાં લગ્ન ની તારીખ સાથે બધી જ વિગતો સામે આવી છે. તમને જણાવી દઈએ કે, આ નાગા ચૈતન્ય ના બીજા લગ્ન છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anupamaa set incident: અનુપમા ના સેટ પર ઘટી મોટી દુર્ઘટના, આ કારણે થયું લાઈટ મેન નું નિધન,તપાસમાં લાગી પોલીસ

નાગા અને શોભિતા ના લગ્ન નું કાર્ડ થયું વાયરલ 

સોશિયલ મીડિયા પર નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા નું કાર્ડ વાયરલ થઇ રહ્યું છે. જેમાં લખ્યું છે કે બંને 4 ડિસેમ્બર ના રોજ લગ્ન કરશે. વાયરલ થઇ રહેલા કાર્ડ માં લખ્યું છે કે, ‘અમે નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલાના લગ્નની જાહેરાત કરતાં અત્યંત ખુશ છીએ. આ ખાસ અવસર પર તમારી શુભકામનાઓ અને આશીર્વાદની ખૂબ પ્રશંસા થાય છે.’


મીડિયા રિપોર્ટ મુજબ નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં લગ્ન કરશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version