Site icon

Naga chaitanya: શોભિતા સાથે ધામધૂમ થી કે સાદગી થી બીજા લગ્ન કરશે નાગા ચૈતન્ય? અભિનેતા એ તેના વેડિંગ પ્લાન વિશે કર્યો ખુલાસો

Naga chaitanya: નાગા ચૈતન્ય એ શોભિતા ધૂલિપાલા સાથે સગાઈ કરી લીધી છે હવે લોકો તેમના લગ્ન ની રાહ જોઈ રહ્યા છે તેવામાં અભિનેતા એ પોતાના લગ્ન ને લઈને ખુલાસો કર્યો છે.

naga chaitanya gave update about his second marriage plan with sobhita dhulipala

naga chaitanya gave update about his second marriage plan with sobhita dhulipala

News Continuous Bureau | Mumbai

Naga chaitanya: નાગા ચૈતન્ય એ શોભિતા ધૂલિપાલા સાથે સગાઈ કરી લીધી છે.હવે લોકો તેમના લગ્ન ની રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ નાગા અને શોભિતા વર્ષ 2025 માં લગ્ન કરશે.  તેવામાં અભિનેતા એ પોતાના લગ્ન ને લઈને ખુલાસો કર્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Urfi javed: આટલા વર્ષો થી કોઈની પણ સાથે ઉર્ફી જાવેદે નથી બાંધ્યો પ્રેમસંબંધ,અભિનેત્રી ના શો ફોલો કરલો યાર માં થયો ખુલાસો

 નાગા ચૈતન્ય એ તેના લગ્ન ને લઈને કર્યો ખુલાસો 

તાજેતર માં નાગા એક ક્લોથીંગ બ્રાન્ડ ના ઇવેન્ટ માં પહોંચ્યો હતો આ દરમિયાન તેને મીડિયા સાથે વાત કરતા તેના અને શોભિતા ના લગ્ન ને લઈને ખુલાસો કરતા જણાવ્યું કે, “એવું કહી શકાય કે મારા લગ્નનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.” પરંતુ નાગા એ તેના લગ્ન ની તારીખ વિશે કોઈ  નથી કર્યો. આ કાર્યક્રમ માં જયારે નાગા ને પૂછવામાં આવ્યું કે શું તે ભવ્ય રીતે લગ્ન કરવા માંગે છે કે સાદગીથી? આ અંગે નાગા એ હસી ને કહ્યું કે “આ ભવ્ય લગ્ન નહીં હોય, પરંતુ લોકોએ સંસ્કૃતિ અને પરંપરાઓને ધ્યાનમાં રાખવી જોઈએ. તો એ પ્રકારના લગ્ન હું ઈચ્છું છું.”


તમને જણાવી દઈએ કે નાગા ચૈતન્ય એ સાઉથ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ બંને ના છૂટાછેડા પણ થઇ ગયા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Mandanna 30th Birthday: નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનો બર્થડે બન્યો ખાસ, પિતાએ ભેટમાં આપી અનમોલ વસ્તુ
Anant Ambani Birthday Celebrations: અનંત અંબાણીના બર્થડે પર રોશનીથી ઝળહળી ઉઠ્યો મુંબઈનો સી-લિંક, જામનગરમાં સિતારાઓનો મેળાવડો
Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Exit mobile version