Site icon

સંજય લીલા ભણસાલીની હીરામંડી માં જોવા મળશે બોલિવૂડ ની આ દિગ્ગ્જ અભિનેત્રી- એક્ટ્રેસ માટે નિર્દેશકે લખ્યો ખાસ રોલ

News Continuous Bureau | Mumbai 

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ફેમસ ડિરેક્ટર સંજય લીલા ભણસાલી(Sanjay leela bhansali) તેમની ફિલ્મો માટે જાણીતા છે. તે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ (Netflix)માટે ફિલ્મ 'હીરામંડી'નું નિર્દેશન કરી રહ્યો છે. જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ છે ત્યારથી તેની ચર્ચા થઈ રહી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે પીઢ અભિનેત્રી રેખાને ફિલ્મ 'હીરામંડી'માં (Rekha film Heera Mandi)કાસ્ટ કરવામાં આવી છે. ત્યારથી ફેન્સ આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.

Join Our WhatsApp Community

એક ન્યૂઝ પોર્ટલ ના રિપોર્ટ અનુસાર, રેખાને સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'હીરામંડી'માં કાસ્ટ કરવામાં આવી છે અને તેની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ (important role)છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ 'હીરામંડી'માં રેખાનો રોલ ખાસ લખવામાં આવ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રેખા લાંબા સમયથી સંજય લીલા ભણસાલી સાથે કામ કરવા માંગતી હતી અને સંજય લીલા ભણસાલી પણ રેખાના કામને પોતાની સ્ક્રીન(screen) પર લાવવા માંગતા હતા. આ બંનેએ અગાઉ ક્યારેય સાથે કામ કર્યું નથી. સંજય લીલા ભણસાલી શરૂઆતથી જ રેખાને ફિલ્મ 'હીરામંડી'માં ખાસ પાત્રમાં જોવા માંગતા હતા.

આ સમાચાર પણ વાંચો : ફેશન ડિઝાઈનર પ્રત્યુષા ગરિમેલ્લાનું હૈદરાબાદમાં શંકાસ્પદ મૃત્યુ-બાથરૂમ માંથી લાશ ની સાથે  મળી આવી આ વસ્તુ

નેટફ્લિક્સે (Netflix)ફિલ્મ 'હીરામંડી' માટે 200 કરોડ રૂપિયાનું બજેટ (bugget)આપ્યું છે.એક ન્યૂઝ પોર્ટલ ના રિપોર્ટ અનુસાર, સંજય લીલા ભણસાલી એક ડાયરેક્ટર તરીકે લગભગ 60-65 કરોડ રૂપિયા ચાર્જ કરશે. બાકીની રકમ ફિલ્મના નિર્માણ ખર્ચમાં જશે અને આમાંથી કેટલીક રકમ કલાકારોને ફી તરીકે આપવામાં આવશે.

 

Vikram Bhatt Fraud Case: ડિરેક્ટર વિક્રમ ભટ્ટ પર લાગ્યો અધધ આટલા કરોડની ઠગાઈનો આરોપ, ઉદયપુરના ડૉક્ટરે નોંધાવી FIR, જાણો શું છે સમગ્ર મામલો
Humane Sagar Passes Away: પ્રખ્યાત ઓડિયા ગાયક હ્યુમન સાગરનું 34 વર્ષની ઉંમરે નિધન, માતાએ મેનેજર પર લગાવ્યો આવો ગંભીર આરોપ
Sameer Wankhede Case: બેડસ ઓફ બોલિવૂડ સામે સમીર વાનખેડેનો કેસ,દિલ્હી હાઈકોર્ટે ઉઠાવ્યા મહત્વના પ્રશ્નો, જાણો ક્યારે થશે આગળની સુનાવણી
Dhurandhar: રણવીર સિંહના ચાહકો માટે ગુડ ન્યૂઝ! ‘ધુરંધર’ એક નહીં, પણ બે ભાગમાં આવશે? જાણો શું છે અંદરની વાત
Exit mobile version