Site icon

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ની રેડ કાર્પેટ પર દીપિકા પાદુકોણનો નવો લૂક, બ્લેક ગાઉનમાં લાગી રહી છે ખૂબસૂરત; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

દીપિકા પાદુકોણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં(Deepika padukone Cannes film festival) પ્રભુત્વ જમાવ્યું છે. તેની ફેશન સેન્સ ના લોકો વખાણ કરી રહ્યા છે. કાન્સમાં દીપિકા પાદુકોણ પણ એકદમ અલગ લુકમાં જોવા મળી હતી. તેણે બ્લેક કલરનો ગાઉન (Black gown)પહેર્યો છે. તેમજ તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. દીપિકા પાદુકોણના આ લુકના વખાણ પણ થઈ રહ્યા છે.તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

Join Our WhatsApp Community

દીપિકા પાદુકોણે ગાઉન સાથે એક જેકેટ(jacket) પણ પહેર્યું હતું જે તેના લૂક ને  વધુ સુંદર બનાવી રહ્યું હતું. બ્લેક ડ્રેસમાં (black dress)તેનો આ બીજો લૂક હતો, આ અગાઉ તે  બ્લેક શિમર ગાઉનમાં જોવા મળી હતી.

દીપિકા પાદુકોણે તેના આઉટફિટ સાથે મેચિંગ રિંગ્સ અને ઇયરિંગ્સ પહેરી હતી. દીપિકાનો આ લુક સોશિયલ મીડિયા (social Media)પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. 

દીપિકા પાદુકોણે (Deepika Padukone) અવ્યવસ્થિત હેરસ્ટાઇલ સાથે હળવો મિનિમલ મેકઅપ (light makeup)કર્યો છે. દીપિકાનો આ લૂક ચાહકોને પસંદ આવી રહ્યો છે. 

તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ કાન્સ 2022ની જ્યુરીનો (Deepika padukone Cannes jury)ભાગ છે. દીપિકા પાદુકોણ આ વર્ષે ભારતીય સિનેમાનું(Indian cinema) પ્રતિનિધિત્વ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : સારા અલી ખાને ચમચમાતા ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ, તેના કિલર લુકથી ચાહકો થયા ઘાયલ; જુઓ ફોટોગ્રાફ્સ

 

Agastya Nanda Remembers Dharmendra: ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઇક્કીસ’ અને અગસ્ત્ય નંદાનો વસવસો: શૂટિંગ દરમિયાનના કિસ્સાઓ કર્યા શેર.
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Spoiler: ક્યૂંકી સાસ ભી કભી બહૂ થી: તુલસી અને મિહિરના રસ્તા થયા અલગ, ૬ વર્ષ બાદ નવા અવતારમાં થશે તુલસીની એન્ટ્રી!
Dhurandhar: પ્રોપેગેન્ડા કે એન્ટરટેઈનમેન્ટ? કાશ્મીરી દર્શકો ‘ધુરંધર’ જોવા ઉમટી પડ્યા, સીએમ અબ્દુલ્લાએ આપ્યું આશ્ચર્યજનક નિવેદન
Dhurandhar: નિક જોનસ પર ચઢ્યો રણવીર સિંહનો ખુમાર! ‘શરારત’ ગીત પર જોનસ બ્રધર્સનો દેશી ડાન્સ વાયરલ.
Exit mobile version