Site icon

અમિતાભ બચ્ચને મુંબઈ જોઈન્ટ કમિશનરના પુસ્તકનું કર્યું અનાવરણ, 2008 માં થયેલી આ ઘટના પર આધારિત છે પુસ્તક

News Continuous Bureau | Mumbai

સદી ના મહાનાયક અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી જેમાં તેમણે 26/11 હુમલાના હીરો મુંબઈ ઓફિસર વિશ્વાસ પાટીલનું (Vishwas Patil book launch)પુસ્તક લોન્ચ કર્યું હતું.અમિતાભ બચ્ચને ઇન્સ્ટાગ્રામ(instagram) પર એક તસવીર શેર કરી છે, જેમાં બંને સેલિબ્રિટી કેમેરા સામે હસતા જોઈ શકાય છે. આ ખાસ તસવીરમાં અમિતાભ બચ્ચન અને પાટીલ કેમેરા માટે પોઝ આપતાં પુસ્તકને હાથ માંપકડીને જોવા મળે છે.

Join Our WhatsApp Community

તસવીરની સાથે, અમિતાભે લખ્યું, (Amitabh Bachchan)એક અધિકારી અને એક સજ્જન પરંતુ જ્યારે ફરજ શહેરની લડાઈ અને બચાવ માટે ગુસ્સે ભરાયેલા પોલીસકર્મીને બોલાવે છે, ત્યારે 26/11 હેડ હેલ્ડ વિશ્વાસ નાંગરે પાટીલ (Vishwas Patil)પોલીસના ઉચ્ચ સૂત્રને જીવંત અને સંબંધિત રાખીને! સારાનું રક્ષણ કરવું અને અનિષ્ટનો નાશ કરવો. પાટીલે બિગ બી દ્વારા શેર કરેલ ફોટો ફરીથી શેર કરીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. પાટીલે લખ્યું, તમારા માયાળુ શબ્દો અને આશીર્વાદ બદલ આભાર સર! હંમેશા આભારી.

આ સમાચાર પણ વાંચો: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશા વાકાણીની વાપસી પર 'જેઠાલાલ' એ કહી આ વાત; જાણો વિગત

તમને જણાવી દઈએ કે, હેડ હેલ્ડ હાઈ પુસ્તક (head held book) 2008માં થયેલા 26/11ના હુમલા પર આધારિત છે.વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો, અમિતાભ બચ્ચન છેલ્લે ફિલ્મ ઝૂંડ (Jhund)માં જોવા મળ્યા હતા.અમિતાભ બચ્ચન  ટૂંક સમયમાં ફિલ્મ ઊંચાઈ  અને બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે.

Kartik Aaryan Birthday Special: એક સમયે ઓડિશન માટે ભટકતો કાર્તિક આર્યન આજે છે કરોડો ની સંપત્તિ નો મલિક, જાણો અભિનેતા ને નેટવર્થ અને તેના સંઘર્ષ ની યાત્રા વિશે
The Family Man 3: ધ ફેમિલી મેન 3 માં ખાલી મનોજ બાજપેયી એ જ નહીં સિરીઝ ની આ સ્ટાર કાસ્ટ એ પણ કર્યું છે અદભુત કામ
Siddhant Kapoor: ઓરી પછી હવે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને મુંબઈ પોલીસ એ પાઠવ્યું સમન, 252 કરોડના ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ
Abhinav Shukla: અભિનવ શુક્લા બન્યો આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમનો શિકાર, તેની આઈડી પર એક કે બે નહીં પરંતુ આટલા લોકો એ લીધી લોન
Exit mobile version