Site icon

શ્વેતા તિવારીની દીકરી એ સ્લીટ ગાઉન માં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, તસવીરો જોઈ ચાહકો થયા ઘાયલ; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

પ્રખ્યાત ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી તેના ગ્લેમરસ સ્ટાઈલને કારણે ઘણા સમયથી લાઈમલાઈટમાં છે. પલક તિવારી પોતાના ડેબ્યુ બાદથી સતત હેડલાઈન્સમાં રહે છે.

Join Our WhatsApp Community

પલક તિવારીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની નવી તસવીરો શેર કરી છે જેમાં તે સ્લિટ ગાઉનમાં જોવા મળી રહી છે. તેના હોટ લુકે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. હાફ કર્લી હેરકટ અને ન્યુડ મેકઅપે તેના હોટ લુકમાં વધારો કર્યો છે.

તસવીરોમાં જોઈ શકાય છે કે પલક તિવારીએ ટેબલ પર બેસીને હોટ ફોટોશૂટ કરાવ્યું છે. તેણે કેમેરા સામે પોતાના કિલર પરફોર્મન્સ બતાવ્યા છે. પલકનો સ્ટનિંગ લુક જોઈને ફેન્સના દિલના ધબકારા વધી ગયા છે. તસવીરોને જોરદાર લાઈક અને શેર કરવામાં આવી રહી છે.

મ્યુઝિક વીડિયો 'બિજલી બિજલી' પછી પલક તિવારીની  લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો છે. પલકની ફેશન સેન્સ પણ અદભૂત છે. તે દરેક લુકમાં સુંદર લાગે  છે.

આ સમાચાર પણ વાંચો :માલદીવ પહોંચતા જ 'દબંગ ગર્લ' સોનાક્ષી સિન્હા બની ગ્લેમરસ, તેની બોલ્ડ તસવીરોએ વધાર્યું ઈન્ટરનેટ નું તાપમાન; જુઓ ફોટોગ્રાફ્સ

Kishore Kumar Hit Songs: કિશોર કુમારના અવાજનો જાદુ: ૪૩ વર્ષ જૂનું આ રોમેન્ટિક ગીત આજે પણ છે એવરગ્રીન, સાંભળતા જ તાજી થઈ જશે જૂની યાદો!
Dhurandhar 2: રણવીર સિંહ તો માત્ર ચહેરો છે, પણ ‘ધુરંધર’ ની જાન તો આ છે! આદિત્ય ધરની વાયરલ પોસ્ટમાં થયો મોટો ખુલાસો
Ramayanam Leak: રણબીર કપૂરનો રામાયણમાં ‘માસ્ટરસ્ટ્રોક’: એક જ ફિલ્મમાં બે અવતાર, જાણો રામ સાથે બીજું કયું પાત્ર છે
Dhurandhar 2: ‘ધુરંધર ૨’ ના સેટ પર રાકેશ બેદીનો જાદુ! પોતે જ ઉમેર્યો એવો ડાયલોગ કે આખું યુનિટ ખડખડાટ હસી પડ્યું.
Exit mobile version