Site icon News Continuous Bureau | Mumbai

ફ્લોરલ મોનોકીની માં વેકેશન એન્જોય કરતી જોવા મળી ભોજપુરી અભિનેત્રી સુષ્મા અધિકારી, જુઓ તસવીરો

News Continuous Bureau | Mumbai

ભોજપુરી અભિનેત્રી સુષ્મા અધિકારી હાલ વેકેશન પર છે. વેકેશનની મજા માણતી વખતે અભિનેત્રીએ તેના ફોટા  શેર કરીને ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. અભિનેત્રીનો આ બોલ્ડ અવતાર ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફેન્સે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટનો વરસાદ શરૂ કરી દીધો છે.

Join Our WhatsApp Channel

સુષ્મા અધિકારી ફ્લોરલ મોનોકીની માં ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. આ તમામ તસવીરો જોયા બાદ ફેન્સ એક્ટ્રેસની સ્ટાઈલના દીવાના થઈ ગયા છે.

સુષ્મા અધિકારી પોતાના ટોન બોડીથી દર્શકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે. ઈન્ટરનેટ પર આ તમામ તસવીરો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

સુષ્મા અધિકારી પોતાની ફિટનેસ અને ફિગરનું ખાસ ધ્યાન રાખે છે. અભિનેત્રી નો આ અંદાઝ  તેના ચાહકોને પસંદ આવી રહ્યો  છે.

આ તમામ ફોટા પોસ્ટ કરતાં સુષ્મા અધિકારીએ કેપ્શન આપ્યું હતું કે, 'હું ઠંડી છું પણ ઉનાળાએ મને ગરમ બનાવી દીધી છે.'

આ તસવીરો માં સુષ્મા અધિકારી સ્વિમિંગ પૂલમાં એન્જોય કરતી જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો :તારક મહેતાની બબીતાજીએ હાઈ થાઈ સ્લિટ ગાઉનમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તેના ગ્લેમરસ લુકથી ઈન્ટરનેટ પર મચી ગઈ ધૂમ; જુઓ ફોટોગ્રાફ્સ

Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Kalki 2 Production Update બાહુબલી પછી હવે ‘કલ્કિ 2’નો જાદુ ચાલશે મેકર્સે કરી મોટી તૈયારી, ફિલ્મને લઈને સામે આવ્યું મોટું અપડેટ
Gaurang Vyas Passes Away અદભુત સૂરયાત્રા અટકી દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન, 500થી વધુ રચનાઓ અમર છોડી ગયા
Exit mobile version