Site icon

બોલિવૂડ અભિનેત્રી શર્વરીએ કરાવ્યું પારદર્શક ડ્રેસ માં ફોટોશૂટ, તસવીરો થઈ સોશિયલ મીડિયા પર વાઇરલ; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

ગુરુવાર 

'બંટી ઔર બબલી 2'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી શર્વરીએ ખૂબ જ ઓછા સમયમાં પોતાની બોલ્ડનેસ અને સુંદરતા સાબિત કરી દીધી છે. શર્વરીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોઈને લોકો તેના દીવાના થઈ ગયા છે. આ તસવીરોમાં શર્વરીએ ખૂબ જ પાતળો અને પારદર્શક ડ્રેસ પહેર્યો છે.

આ તસવીરોમાં શર્વરી ઓરેન્જ કલરના ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

તમને જણાવી દઈએ કે શર્વરીનો આ ડ્રેસ ખૂબ જ સુંદર છે પરંતુ તેનું કપડું સંપૂર્ણ રીતે પારદર્શક છે.

શર્વરી આ ડ્રેસમાં સુંદર લાગી રહી છે. અને તેને કેટલાક સુંદર  પોઝ આપ્યા છે.

શર્વરીના ઘણા ચાહકો તેની આ તસવીરો ને પસંદ કરી રહ્યા છે. 

શર્વરીના અંગત જીવનની વાત કરીએ તો તે ટૂંક સમયમાં કેટરિના કૈફની દેરાણી  બનવા જઈ રહી છે, તે વિકી કૌશલના ભાઈ સની કૌશલની ગર્લફ્રેન્ડ છે.તમને જણાવી દઈએ કે શર્વરીએ પોતાની પહેલી ફિલ્મથી જ બોલિવૂડમાં જગ્યા બનાવી લીધી છે. આ પહેલા તે ઘણી જાહેરાતોમાં પણ જોવા મળી ચુકી છે.

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ ક્રોપ ટોપ સાથે ડેનિમ શોર્ટ્સમાં કરાવ્યું ફોટોશૂટ, ગ્લેમરસ તસવીરો એ લગાવી ઈન્ટરનેટ પર આગ; જુઓ ફોટોગ્રાફ્સ

Dhurandhar Movie Scene: ‘ધુરંધર’ના સેટ પર ભાવુક પળો: અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ એક સીન બાદ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા
Malaika Arora Harsh Mehta: મલાઈકા અરોરાને ફરી મળ્યો પ્રેમ? અર્જુન સાથેના બ્રેકઅપ બાદ હવે કરોડપતિ બિઝનેસમેન સાથે જોડાયું નામ; જાણો કોણ છે હર્ષ મહેતા
Toxic Cast: યશની ‘ટોક્સિક’માં વધુ એક મોટા નામની એન્ટ્રી! ટીવીની ક્વીન હવે મોટા પડદા પર મચાવશે ધૂમ; દમદાર પાત્રમાં જોવા મળશે.
Yash Toxic Movie Fees: ‘ટોક્સિક’ માટે રોકિંગ સ્ટાર યશે વસૂલી કરોડોની ફી: ‘ધુરંધર 2’ સાથે ટક્કર હોવા છતાં યશ રહેશે ફાયદામાં!
Exit mobile version