Site icon

કલરફુલ મોનોકીની માં જોવા મળ્યો સાંસદ નુસરત જહાં નો સિઝલિંગ અવતાર-તસવીરો થઇ ઇન્ટરનેટ પર વાયરલ-જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અને તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સાંસદ નુસરત જહાંએ(Nusrat Jahan bold photo) પોતાની નવી તસવીરોથી લોકોને દિવાના બનાવી દીધા છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી નુસરત જહાંએ પોતાની લેટેસ્ટ તસવીરો (latest photo)શેર કરી છે. ચાહકોને આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.

Join Our WhatsApp Community

નુસરત જહાંએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram)પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નુસરત જહાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની સ્ટાઈલને લઈને ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે.

નુસરત જહાં તેની લેટેસ્ટ તસવીરોમાં કલરફુલ મોનોકીની (colorful monokini)માં જોવા મળી રહી છે. નુસરત જહાં દરિયા કિનારે એન્જોય(enjoy) કરતી જોવા મળી રહી છે. લોકો તેમની આ સ્ટાઇલને પસંદ કરી રહ્યા છે.

નુસરત જહાં તેના દરેક ફોટામાં અલગ-અલગ પોઝ(pose) આપતી જોવા મળે છે. નુસરત જહાંએ ગોગલ્સ પહેર્યા છે જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યા છે.

નુસરત જહાંની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ(social media viral) થઈ રહી છે. નુસરત જહાંની આ તસવીરો પર ફેન્સ કોમેન્ટ સેક્શનમાં તેના વખાણ કરતા જોવા મળે છે. તેમજ, કેટલાક લોકોએ તેમને સાંસદ(Sansad) તરીકે આવા બોલ્ડ ફોટો શેર કરવા માટે ટોક્યા પણ છે.

આ સમાચાર પણ વાંચો : બ્લેડ-પથ્થર અને ચાંદી ના વરખ બાદ સામે આવ્યો ઉર્ફી જાવેદનો નવો અવતાર-ટેપ વડે શરીર પર ફૂલો ચોંટાડીને બનાવ્યું ટોપ-જુઓ વિડીયો

TRP Week 36: ‘અનુપમા’ અને ‘તુલસી’ વચ્ચે ફરી TRP ની જંગ, જાણો 36મા અઠવાડિયામાં કોણ બન્યું નંબર વન?
Kajol On Nysa Devgan: કાજોલ અને અજય દેવગણ ની દીકરી ન્યાસા ને ફિલ્મો માં લોન્ચ કરવા માંગે છે આ નિર્દેશક, અભિનેત્રી એ કર્યો ખુલાસો
The Bads of Bollywood Review: ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’માં જોવા મળશે બોલીવૂડ ની સાચી હકીકત, જાણો કેવી છે આર્યન ખાન ની સિરીઝ
Deepika Padukone: ‘કલ્કી 2898 AD’ ની સીક્વલમાંથી બહાર થઇ દીપિકા પાદુકોણ, મેકર્સે જણાવ્યું કારણ
Exit mobile version