બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડે આ દિવસોમાં રાધે-શ્યામમાં વ્યસ્ત છે. પરંતુ આ મોટા બજેટની ફિલ્મના નિર્માણ વચ્ચે સમય કાઢીને તે માલદીવમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. જ્યાં તેણે મોનોકની થી લઈને બોલ્ડ ડ્રેસ સુધી પોતાના કર્વ્સને ફ્લોન્ટ કરવાની એક પણ તક જવા દીધી નથી.
આ તસવીરોમાં પૂજા બ્રાઉન કલરના સ્વિમસૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.તેમજપૂજા તેના સુંદર વાળ ને ફ્લોન્ટ કરીને તેના ચાહકોનું દિલ જીતી રહી છે.
પૂજા માલદીવની દરેક પળને યાદગાર બનાવવામાં કોઈ કસર છોડતી નથી, અહીં તે પૂલમાં નાસ્તો કરતી જોવા મળે છે.
આ તસવીરોમાં પૂજા મોનોકની ટોપ સાથે લૂઝ ફિટ પાયજામામાં પોઝ આપી રહી છે. લોકો તેનો આ લુક પસંદ કરી રહ્યા છે.
પૂજા હેગડે, છેલ્લે અખિલ અક્કીનેની સાથે15 ઓક્ટોબરે રિલીઝ થયેલી ફિલ્મ 'મોસ્ટ એલિજિબલ બેચલર'માં જોવા મળી હતી.