Site icon News Continuous Bureau | Mumbai

પૂજા હેગડેના સિઝલિંગ અવતારએ મચાવી ધૂમ, બોલ્ડનેસ ની કરી તમામ હદ પર; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 22 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડે આ દિવસોમાં રાધે-શ્યામમાં વ્યસ્ત છે. પરંતુ આ મોટા બજેટની ફિલ્મના નિર્માણ વચ્ચે સમય કાઢીને તે માલદીવમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. જ્યાં તેણે મોનોકની થી લઈને બોલ્ડ ડ્રેસ સુધી પોતાના કર્વ્સને ફ્લોન્ટ કરવાની એક પણ તક જવા દીધી નથી.

આ તસવીરોમાં પૂજા બ્રાઉન કલરના સ્વિમસૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમજ પૂજા તેના સુંદર વાળ ને ફ્લોન્ટ કરીને તેના ચાહકોનું દિલ જીતી રહી છે.

પૂજા માલદીવની દરેક પળને યાદગાર બનાવવામાં કોઈ કસર છોડતી નથી, અહીં તે પૂલમાં નાસ્તો કરતી જોવા મળે છે.

આ તસવીરોમાં પૂજા મોનોકની ટોપ સાથે લૂઝ ફિટ પાયજામામાં પોઝ આપી રહી છે. લોકો તેનો આ લુક પસંદ કરી રહ્યા છે.

પૂજા હેગડે, છેલ્લે અખિલ અક્કીનેની સાથે 15 ઓક્ટોબરે રિલીઝ થયેલી ફિલ્મ 'મોસ્ટ એલિજિબલ બેચલર'માં જોવા મળી હતી.

આમના શરીફ બ્લેક મોનોકની માં બીચ પર મસ્તી કરતી જોવા મળી, અભિનેત્રી ની સિઝલિંગ તસવીરો થઈ વાયરલ; જુઓ ફોટોગ્રાફ્સ

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version